The belief is completed by offering water bottles in this temple

મહેસાણા અને પાટણની વચ્ચે આવેલા આ મંદિરમાં પાણીના બાટલા ચડાવવાથી માન્યતા થાય છે પૂરી, જુઓ…

Breaking News

તમે પણ ઘણા વર્ષોથી મંદિરમાં માન્યતા પૂરી કરવા બધુ ચઢાવતા હશો અને તે માન્યતા પૂરી પણ થતી હોય છે ગમે તેવા મંદિરમાં તમે જાવ ત પણ તમે કૈકને કઈક તો વસ્તુ ચડાવ્યું હશે પણ હું વાત કરવા માંગુ છું એવા એક નાના મંદિરની કે લોકો માન્યતાઓ પૂરી કરવા પાણીની બોટલો અને પાઉંચ ચઢાવે છે પૂરી હકીકત જાણવા આગળ વાંચો.

હું વાત કરવા માંગુ છું એ મંદિર કે તે મહેસાણા અને પાટણની વચ્ચે આવેલું છે ત્યાં લોકો પરિવાર સાથે આવી પાણીની બોટલો અને પાઉંચ ચડાવે છે. ઘણા લોકો પોતાની બધાઓ રાખવા આ જગ્યાએ ખાસ આવે છે.કહેવામાં આવે છે કે ૮ વર્ષ પહેલા મોઢેરા પાસેના મણીનાગરના થોડે દૂર ફાર્મ પાસે જોરદાર અકસ્માત થયો હતો એવું માનવામાં આવે છે તે અકસ્માતમાં ૫ ના મોત થયા હતા અને તેમ ૨ બાળકો પણ સામેલ હતા ૨૧ મે ૨૦૧૩ના રોજ આ જગ્યાએ ઘંભીર અકસ્માત થયો હતો આ અકસ્માત ગાડી અને રિક્ષા વચ્હે થયો હતો કે તે યુવાનો લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા એવું માનવામાં આવે છે.

આ પછી લોકો આ આસ્થા માની આજ દીવસ સુધી માન્યતા પૂરી કરવા બોટલો ચડાવે છે આ જગ્યાએ લોકો રસ્તામાં આવતા જતાં જોઈ હેરાન થઈ જાય છે કે આટલો બધો પાણીનો ઢગલો કેમ છે આ માન્યતાઓ લોકો ઘણા વર્ષોથી કરે છે પણ અમૂકને તો આ ઘટના ની જરા પણ ખબર નથી.

મહેસાણાના મોઢેરાના નજીક આ નાનું મંદિર આવેલું છે અને પાણીની બોટલોનો ઢગલો રોડની બાજુમાં જોવા મળે છે.આ ઉપરાંત મોઢેરાના પંથક ગામમાં બોરમાં ખારા પાણી આવતા બોર ફેલ થયો હતો પછી અહી મદિરની બધા રાખવા લોકો પહેલી વાર ટેન્કરમાં મીઠું નાખીને આ મંદિરે ચડાવવા આવ્યા હતા.

અહી લોકો ગાડિયો ભરી ભરીને દૂરદૂરથી માન્યતાઓ પૂરી કરવા હજારો બોટલો અને પાણીના પાઉંચ લઈને આવે છે અને માન્યતા પૂર્ણ થયા પછી પાણીનો પ્રસાદ લેવા આવે છે.આ ઉપરાંત અહી છેલ્લા ૮ વર્ષથી ઇંટોની નાની ડેરી છે.

વધુ વાંચો:આ મોટા દુ:ખના કારણે તારક મહેતા સિરિયલના પોપટલાલ હવે ટોપી પહેરે છે, સચ્ચાઈ આવી સામે, જાણો વધુમાં…

કો!રોનામાં પણ જે બીમાર થયા હતા તેઓ પણ માન્યતા પૂરી કરવા દૂરદૂરથી આવ્યા હતા અને સાજા પણ થાય હતા.આમ અમુક મંદિરોમાં માન્યતા પૂરી કરવા શ્રીફળ કે અન્ય કોઈ વસ્તુ ચડાવે છે પણ અહી માન્યતા પૂરી કરવા પાણી લઈને આવે છે અને પાણીનો પ્રસાદ લેવા લોકો આવે છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *