The most expensive school in the world

દુનિયાની સૌથી મોંઘી સ્કૂલ: વર્ષની ફી એટલી કે લોકોનું MBBS પણ પૂરું થઈ જાય, જાણો આ અનોખી સ્કૂલ વિશે…

Breaking News

આજના જમાનામાં બાળકોને ભણાવવા આસાન નથી કારણ કે સ્કૂલ ફીઓ એટલી વધી ગઈ છેકે વાલીઓ પણ વિચાર કરી જાય છે પરંતુ આજે અમે તમને બતાવશું આજે દુનિયાની સૌથી મોંઘી સ્કૂલ જેમાં બાળકની વાર્ષિક ફી એટલી છેકે જેનાથી તમારું એમબીબીએસ પણ પૂરું થઈ જાય.

હા મિત્રો આ હાઈફાઈ સ્કૂલ સ્વિટ્ઝર્લૅન્ડની સુંદર વાડીઓમાં છે સ્વિટ્ઝર્લૅન્ડ આમ પણ મોંઘી સ્કૂલને લીધે જાણીતું કે અહીં 10 સ્કૂલ તો એવી છે જ્યાં વાર્ષિક ફી માત્ર 56 લાખથી વધુ છે પરંતુ એમાંથી સૌથી મોંઘી શાળા ઇન્સ્ટિટ્યુટ લે રોસે છે.

અહીંની તે સ્કૂલ સૌથી પ્રખ્યાત અને સૌથી જૂનામાં જૂની સ્કૂલ છે. અહીં શાળામાં સ્પેન ઈજિપ્ત બેલ્જિયમ ઈરાન અને ગ્રીસના રાજાઓએ પણ અહીં અભ્યાસ કર્યો હતો અહીં અમિર પરિવાના બાળકો ભણે છે.

વધુ વાંચો:10 વર્ષમાં જેલમાં જ મેળવી લીધી 31 ડિગ્રી અને હાલ કરે છે સરકારી નોકરી, જાણો એવા આ પટેલ ભાઈ વિષે…

જ્યાં શાળાની ફી 130000 ડોલર છે એટલે કે ભારતીય રૂપિયામાં 98 લાખ રૂપિયા થાય છે અહીં 420 છાત્રો શિક્ષણ લઈ રહ્યા છે જેમના 120 શિક્ષક છે અને એક ક્લાસમાં 10 વિધાર્થી બેસી શકે છે સ્કૂલ એડમિશનની 7 થી 18 વર્ષના વિધાર્થીઓજ લઈ શકે છે.

વિશ્વભરમાં શૈક્ષણિક પ્રવાસો સાથે આ સ્કૂલોમાં કૌશલ્ય આધારિત કાર્યક્રમો અને સંપૂર્ણ રોજગારની તકો પૂરી પાડવામાં આવે છે. બંને શાળાનું કેમ્પસ ખૂબ જ સુંદર છે જ્યાં વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *