The Salangpur mural controversy is finally over

સાળંગપુર ભીંતચિત્રો વિવાદનો છેવટે અંત આવી ગયો, મોડી રાત્રે અંધારામાં ચિત્રો બદલી આ નવા લગાવાયા…

Religion

સાળંગપુરમાં ભીંતચિત્રોના વિવાદમાં ઘણા દિવસો બાદ છેવટે ઉકેલ આવી ગયો છે. મળતી માહિતી મુજબ 4 તારીખે મોડી રાત્રે મંદિર પરિસરમાં બંધ લાઈટોમાં ભીંતચિત્રો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત કરવામાં દેવામાં આવ્યો હતો અને પડદા ઢાંકીને ચિત્રોને દૂર કરવામાં આવ્યા હતા.

મોદી રાત્રે અંધારામાં આ ભીંત ચિત્રો હટાવી તેની જગ્યાએ નવા ચિત્રો લગાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ વિવાદિત રહેલા બંને ચિત્રોને વડલાત ગાદીના સંતોએ મોડી રાત્રે હટાવી લીધા હતા. જોકે આ મામલે મીડિયાને દૂર રાખવામાં આવ્યા હતા.

નીલકંઠ વર્ણીને હનુમાનજી નમન કરતા હોવાના ચિત્રો દૂર કરવામાં આવ્યા છે તેની બદલીએ હવે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા નવા ચિત્રો લગાવવામાં આવ્યા છે.

વધુ વાંચો:બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને સોશિયલ મીડિયા પર આવી ધમ!કી મળી, ધમ!કી આપનાર આ વ્યક્તિ નીકળ્યો…

photo credit: VTV Gujarati(google)

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *