The story of Parle-ji

જાણવા જેવી છે 5 રૂપિયાના પારલે-જી ની કહાની, આજ સુધી નથી વધાર્યો ભાવ…

Breaking News

લગભગ તમામ ભારતીય આ નામથી પરિચિત હશે ભારતીય ગણા વર્ષોથી બિસ્કીટનો પર્યાય બની ગયેલ આ નામ દાયકાઓથી ભારતીય સમાજની સવાર અને સાંજની ચા નો સ્વાદ વધારતું આવ્યું છે. આ કથન કદાપિ અતિશયોક્તિ ન કહી શકાય.

આ કંપનીની સ્થાપનાથી લઈને ઉદ્ભવ અને વિકાસની કહાની રસપ્રદ છે. આજે લોક્ડાઉનમાં ધરખમ વેચાણના સમાચાર આવી રહ્યા છે. પારલે હાઉસ ની શરૂઆત કરનાર મોહનલાલ દયાલ નામના એક ઉદ્યોગસાહસિક દ્વારા કરાઈ હતી.

મોહનલાલ દયાલે એક સામાન્ય જસ્ટિન બોલ શરૂઆત કરી હતી ત્યારબાદ કાપડના ધંધામાં ઝંપલાવ્યો. વર્ષ ૧૯૨૭માં સ્વદેશી ચળવળ ને પગલે તેમને જથ્થાબંધ રેશમના કાપડની આયાતનો ધંધો છોડી ભારતીયો માટે સ્વદેશી સ્વીટ ટ્રોફી અને બિસ્કીટ બનાવવાનું કામ ચાલુ કર્યું.

આવી રીતે વર્ષ ૧૯૨૮થી લોક લાડીલી કંપની હાઉસ ઓફ પાર્લામેન્ટના નામે જન્મ થયો. મુંબઈના વિલેપાર્લે ખાતે ૧૯૨૯માં પારલે પોતાની પ્રથમ ફેક્ટરી શરૂ કરી ત્યારથી આજ સુધી આ વિસ્તારનું નામ આ કંપની સાથે જોડાઈ ગયું છે. પરંતુ આ ફેક્ટરી ની શરૂઆત થઈ ત્યારે કંપની નું ધ્યાન સ્વદેશી કેન્ડી ચોકલેટ બનાવવા પર હતું.

વધુ વાંચો:ટામેટાંના ભાવ એટલા વધ્યા બે-બે બોડીગાર્ડ મૂકવા પડ્યા, ગ્રાહકોને અડવા પણ નથી દેતા, જુઓ વિડીયો…

હજુ આ કંપનીની ઓળખમા પારલે જી બિસ્કીટ અસ્તિત્વ માં નહોતા આવ્યા. કંપનીની વેબસાઈટ પર દર્શાવેલ માહિતી અનુસાર 1938 વર્ષ દરમિયાન પ્રથમ બિસ્કીટ પેક કર્યા હોવાનો દાવો કરે છે ત્યારબાદ દેશ માટે આ પારલેજી લોકપ્રિય બની ગયું. એ દેશના વિકાસ માટે ગૌરવની વાત છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *