ટેલિવિઝન શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ઘરે ઘરે લોકપ્રિયછે શો 2008થી દર્શકોના દિલમાં રાજ કરે છે તારક મહેતા શોમાં આમ તો દરેક પાત્રો લોકપ્રિય છે મિત્રો આપણે જાણીએ છીએ કે તારક મહેતા શો વર્ષ 2010માં જ બંધ થઈ જાત પરંતુ આ મોટા કારણે હાલમાં તારક મહેતા શો શરૂ છે.
કારણકે આપણે જાણીએ છીએ કે પહેલા ભૂતવાળી સિરિયલ આવતી હતી જે માત્ર 92 એપિસોડ બાદ બંધ કરી નાખવામાં આવી હતી ભૂતવાળી સિરિયલ બંધ થવાનું મુખ્ય કારણ હતું કે તે સિરિયલમાં પહેલાથી 92 એપિસોડ લખવામાં આવ્યા હતા પરંતુ તારક મહેતા સિરિયલ શા માટે બંધ ના થઈ ચાલો આગળ જાણીએ.
જ્યારે તારક મહેતા શો શરૂ થયો હતો ત્યારે તેમણે ખબર ન હતી કે આ શોને આટલી બધી લોકપ્રિયતા મળશે શરૂઆતના દિવસોમાં આ શોના 500 એપિસોડ લખવામાં આવ્યા હતા જેના ડાઇરેક્ટર ધર્મેશ મહેતા હતા.
વધુ વાંચો:CID શોના ઈન્સ્પેક્ટર દયાની રિયલ લાઈફ પત્ની છે ખૂબસુરત અને હોટ, જાણો તેમની પત્ની અને દીકરી વિષે…
આના પછી તારક મહેતા શોનેવધુ લોકપ્રિયતા મળવાને કારણે આ શોને શરૂ રાખવામા આવ્યો આના કારણે આ શોના એપિસોડને આગળ બનાવવામાં આવ્યા હતા.
ભારતીય ટેલિવિઝન જગતના ઇતિહાસમાં સૌથી વધારે લોકપ્રિયતા ધરાવતો ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો ખૂબ જ પસંદ કરે છે છેલ્લા 15 વર્ષથી તારક મહેતા શો ના તમામ પાત્રોને દર્શકો ખૂબ જ પસંદ કરતા આવે છે લોકો તારક મહેતા શો ના કલાકારો સાથે ભાવનાત્મક જોડાણથી બંધાઈ ગયા છે.