The video of the three-eyed child went viral

ત્રણ આંખ વાળા બાળકનો વિડીયો થયો વાયરલ, લોકોએ કહ્યું- ભગવાનનું સ્વરૂપ છે, શું છે સાચી હકીકત જાણો…

Breaking News

હાલમાં ચોકાવનારી ઘટના સામે આવી છે જેમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા વિડિયોમાં તમને જોઈ શકાય છે કે હાલમાં ત્રણ આંખ વાળું બાળક જાન્યુ છે જેને જોઈને ગણા લોકો હેરાન રહી ગયા છે.

હાલમાં સોશિયલ મીડિયાના અંદર એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે હાલમાં સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વાઇરલ થતાં રહે છે ત્યારે હાલમાં એક અજબ અને ચમત્કારિક વિડીયો સામે આવ્યો છે.

વિડિયોમાં ત્રણ આંખવાળું બાળક જોવા મળે છે હાલમાં બાળકના આ વિડિયોને જોઈને લોકો ચોકી ગયા છે હાલમા સામે આવેલા વિડીયો બધા લોકોને મુંજવણમાં મૂકી દીધા છે.

આ વિડિયોને લઈને દાવો કરવામાં આવે છે કે બાળકનો જન્મ જર્મનીમાં થયો છે અને ગણા બધા લોકો આને ભગવાનનું રૂપ માની રહ્યા છે અને ગણા લોકો આને ભગવાનનું રૂપ પણ માની રહ્યા છે હાલમાં આ બાળકને જોઈને બધા લોકો આશ્ચર્યમાં મુકાય છે ત્યારે હાલમાં વધુ એક આવા બાળકનો જન્મ થતાં લોકોને ભગવાનની યાદ આવી ગઈ છે.

આ એક એડિટિંગ છે જાણવા મળ્યું કે બાળકની ડાબી આંખ તેના કપાળ પર ડિજિટલ એડિટીંગ વડે ચોંટાડવામાં આવી છે જેથી તે તેની ત્રીજી આંખ તરીકે દેખાય. વિડિયોની દરેક ફ્રેમને ધ્યાનથી જોયા પછી અમને જાણવા મળ્યું કે બાળકના કપાળ પરની ત્રીજી આંખના વિદ્યાર્થીઓનું ઝબકવું અને હલનચલન કરવું ખરેખર તેની ડાબી આંખને અનુરૂપ છે.

વધુ વાંચો:ટીમ ઈન્ડિયાના આ ક્રિકેટર સાથે થયો ગોજારો અકસ્માત, કારમાં દીકરો પણ હતો, હવે આવી છે હાલત…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *