These actresses were the old girlfriends of cricketers like Virat Kohli and Hardik Pandya

વિરાટ કોહલી, હાર્દીક પંડયા અને દિનેશ કાર્તીક જેવા ક્રિકેટરોની આ અભિનેત્રીઓ હતી જુની ગર્લફ્રેન્ડ, જુઓ પૂરું લિસ્ટ…

Breaking News

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ભારતીય ક્રિકેટ નો ખૂબ જૂનો નાતો છે ઘણી બધી અભિનેત્રીઓ ક્રિકેટરોના પ્રેમમાં પણ પડી છે અને ક્રિકેટરો સાથે લગ્ન પણ કર્યા છે આજે આપણે ભારતીય ટીમના એવા ખેલાડીઓ વિશે જણાવીશું જેમના ભૂતકાળમાં અભિનેત્રી સાથે પ્રેમ સંબંધ ના કારણે નામ ચર્ચામા આવેલા છે.

સૌથી પહેલાં વાત કરીશું ભારતીય ક્રિકેટ ટીમ ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વિશે વિરાટ કોહલીએ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા માં સાથે લગ્ન કર્યા છે પરંતુ એક સમયે તેમનૂ નામ બ્રાઈલીયન મોડેલ અને અને બોલીવુડ અભિનેત્રી ઈઝાબેલ લીટે સાથે જોડવામાં આવ્યું હતું તેમના પ્રેમ સંબંધો જગજાહેર હતા.

વધુ વાંચો:વેસ્ટઈંડિઝ ના ધાંસુ ક્રિકેટર આન્દ્રે રસલની પત્ની છે ખુબજ હોટ અને બોલ્ડ, જુઓ તસ્વીર…

તેઓ ઘણીવાર રેસ્ટોરન્ટમાં ઇવેન્ટ મા સાથે જોવા મળતા હતા પરંતુ બંને વચ્ચે બ્રેક અપ થયું અને વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા તો ઈઝાબેલ પણ પોતાના લગ્નજીવન થી ખુશ છે બીજા નંબરે ભારતીય બોલર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વિશે વાત કરીશું.

હાર્દિક પંડ્યા પોતાના લગ્ન પહેલા બોલીવુડ અભિનેત્રી અને ડાન્સર એલી એવરામ ના પ્રેમ મા પડ્યા હતા બંનેના પ્રેમ સંબંધો બહાર આવ્યા હતા બંને એક બીજાને ડેટ પણ કરી રહ્યા હતા પરંતુ બંનેના સંબંધો બહાર આવ્યા નહીં અને બંને વચ્ચે બ્રેકઅપ થયું અને બંને જુદા પડ્યા હાર્દીક પંડ્યા હાલ પોતાની જીદંગી માં ખુશ છે તો એવી એવરામ પણ હાર્દિક પંડ્યા ને ભુલાવી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *