These are the benefits of keeping a cow idol at home

ગાયની મૂર્તિ ઘરમાં રાખવાથી થાય છે આ મોટાં ફાયદાઓ, તમે જાણતા નહિ હોય તો જાણીલો…

Breaking News

ભારત દેશ માં ગાય ને માતા તરીકે પૂજવામાં આવે છે ગાય ની ઘણી જગ્યાએ પૂજા પણ કરાતી હોય છે એજ રીતે વાસ્તુશાસ્ત્ર મુજબ કેટલીક એવી વસ્તુઓ હોય છે જે ઘરમાં રાખવાથી ઘણા ફાયદાઓ થતા હોય છે ઘરની સકારાત્મક ઊર્જા વધારવા માટે ગાય માતાને શુભ માનવામાં આવે છે.

ઘરના પરિવારમાં સૌભાગ્ય વધારવ માટે ગાયને રાખવી જોઈએ એવું ફ્રેંચુઈ વાસ્તુશાસ્ત્ર માં દર્શાવ્યામાં આવ્યું છે આવી રીતે ગાય માતાની મૂર્તિ ઘરમાં રાખવનથી ઘણા ફાયદાઓ થતા હોય છે તો આવો જાણીએ એ ફાયદાઓ

વાસ્તુશાસ્ત્ર મુજબ ગાય એના બચ્ચાં ને દૂધ પીવડાવતી હોય એવી મૂર્તિ ઘરમાં રાખવાથી સેર માટીની ખોટ હોય તો એ પુરી થાય છે એ બાળક પ્રાપ્તિ જ નહીં પણ એનામાં ઘણા ગુણો ભરેલા હોય છે એનામાં કોઈ પ્રકારની કમી રહેતી નથી અને તમારા ઘરમાં ગાય રાખવાથી ખરાબ સમયનો સામનો કરવાની શક્તિ મળી રહે છે.

વધુ વાંચો:પોલીસ કોન્સ્ટેબલ વર્ષાબેન ઠાકોરને લાખો સલામ, 5 કિલોમીટર સુધી ખભા પર ઉંચકીને વૃદ્ધ માજીને બચાવી લીધા…

ફ્રેંન્ચુઇ ગાયને ઘરમાં દક્ષિણ-પૂર્વ દિશામાં મુકવી જોઈએ એવી વસ્તુશાસ્ત્ર માં દર્શવ્યું છે. આ ગાયની મૂર્તિ ઘરમાં રાખવાથી મનની શાંતિ જળવાઈ રહે છે ગાય માતાની મૂર્તિ ઘરમાં રાખવાથી ઘરમાં આવતા દુઃખ ટળી જાય છે.

ઘરના કોઈ છોકરાને ભણવામાં ધ્યાન ના લાગતું હોય તો જે જગ્યાએ છોરકાઓ ભણવા બેસે છે ત્યાં સામેજ સેબલ ઉપર ગાય ની મૂર્તિ રાખવાથી છોકરાંઓનું ધ્યાન ભટકતું નથી એવું ફ્રેન્ચુઇ વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવે છે આવા અનેક ફાયદા છે ગાય ને ઘરમાં રાખવાના. મિત્રો પોસ્ટ વાંચવા બદલ આભાર અને જો અમારી આ પોસ્ટ તમને ગમી હોય તો સેર કરવાનું ભૂલતા નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *