મિત્રો અત્યારે બોલીવુડમાં ત્રણ અભિનેતા બોલીવુડમાં છવાયેલ છે જેમાંથી અક્ષય કુમાર અજય દેવગન અને અભિષેક બચ્ચન ત્રણે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝના બેસ્ટ અભિનેતા છે પોતાની દમદાર એકટિંગ અને જબરજસ્ત લુકથી ચર્ચામાં રહેતા હોય છે મિત્રો તમને જાણીને નવાઈ લાગશે આ ત્રણે એક્ટર પર કેટલીયે અભેનેત્રીઓ મરતી હતી.
પરંતુ આ ત્રણે અભિનેતાઓનું દિલ એકજ અભિનેત્રી પર આવ્યું હતું છેવટે ત્રણમાંથી એકેયના તે અભિનેત્રી સાથે લગ્ન ના થઈ શક્યા આ ત્રણ જેના પર મરતા હતા તે બીજું કોઈ નહીં પરંતુ કરિશ્મા કપૂર હતી જેઓ એક સમયે પ્રેમ કરી બેઠા હતા અજય દેવગને જયારે પોતાના કરિયરની શરૂઆત કરી ત્યારે એમને જીગર ફિલ્મમાં કામ કરતા દરમિયાં પ્રેમ થઈ ગયો હતો.
વધુ વાંચો:તારક મહેતા ના અબ્દુલની પત્ની છે ખુબ જ બોલ્ડ, હોટનેસ ના મામલે બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે…
એટલા માટે તેઓ કરિશ્માથી લગ્ન પણ કરવા માંગતા હતા પરંતુ એમને વચ્ચે આવી ગઈ રવીના તેના લીધે બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું જયારે અભિષેક બચ્ચન ની વાત કરીએ તો અજય દેવગનથી કાજલનું બ્રેકઅપ થયા બાદ જેઓ મેને ભી પ્યાર કિયા હે ફિલ્મની શૂટિંગ દરમિયાન પ્રેમ થઈ ગયો હતો.
પરંતુ અભિષેકની માંએ કરિશ્મા સાથે લગ્ન કરવાની એક શર્ત રાખી હતી એટલા માટે અભિષેક ખુદ પાછા પડી ગયા અને કરિશ્મા સાથે બ્રેકઅપ કરી લીધું નંબર ત્રણ પર અક્ષય કુમાર માહિતી મુજબ જાનવર ફિલ્મમાં સાથે કામ કરતા દમિયાન અક્ષય કરિશ્માને દિલ આપી બેઠા હતા પરંતુ અક્ષય આગળ જતા રવીના ટંડન શિલ્પા શેટ્ટી એમને બધાથી બ્રેકઅપ કરીને ટવિંકલથી લગ્ન કર્યા.