This actor from South is enjoying a lot of fun with her handsome husband

સુંદર પતિ સાથે ખુબ મોજ માણી રહી છે સાઉથ ની આ એક્ટ્રેસ, પર્સનલ તસ્વીર પણ થઈ વાયરલ, જુઓ…

Bollywood Breaking News

રીયલ લાઇફ માં હોટનેસ બોલ્ડનેસ બતાવવાની સાથે સાથે સુંદરીઓ વર્જ્ય તોડવા માટે પણ ફેમસ છે એવીજ એક સુંદર સાઉથ ની અભિનેત્રી મહાલક્ષ્મી મહાલક્ષ્મી એ પોતાના બીજા લગ્ન અને બીજા પતિ થી બધા ને ચોકવી દીધા હતા અને હાલ માં આ અભિનેત્રી એમના લગ્ન જીવન નો આનંદ માણી રહ્યા છે.

મહાલક્ષમી ના પહેલા લગ્ન અનિલ સાથે થયા હતા એમને એક પુત્ર પણ છે પરંતુ લગ્ન પછી બંને ને ઘણો વિવાદ થયો જેના કારણે બંને અલગ થઈ ગયા મહાલક્ષ્મી ને હવે જીવનસાથી ના રૂપ માં રવિન્દ્ર મળી ગયો છે મીડિયા રિપોર્ટર અનુસાર બંને ની મુલાકાત ફિલ્મ વિડિયુમ વરઈ કાથીરુ માં થઈ હતી.

આ દરમિયાન બંને વચ્ચે નજીકી વધતી ગઈ અભિનેત્રી એ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે હુ મારી જાત ભાગ્યાશાળી માનું છું કે તમે મારા જીવનસાથી બની મારા જીવન માં આવ્યા તમે મારા જીવન ને પ્રેમ થી ભરી દીધું છે લવ યુ અમ્મુ મહાલક્ષ્મી બીજા બધા ને ધ્યાન માં લીધા વગર એમના ચાહકો વચ્ચે એમના રોમન્ટિક ક્ષણો શેર કરતી હોય છે.

વધુ વાંચો:દિયા મિર્ઝા થી લઈને નેહા ધૂપિયા સુધી આ અભિનેત્રીઓ લગ્ન પહેલા કાંડ કરીને થઈ હતી ગર્ભવતી, લિસ્ટ જોઈ ચોકી જશો…

એમનો આ ફોટો જોયા પછી સ્પષ્ટ દેખાય છે કે બંને એક બીજા સાથે કેટલા ખુશ છે પરંતુ આ જોડી જોઈ ને કોઈ ખુશ છે તો કોઈક એમને જોઈ ને આશ્ચર્ય છે પરંતુ મહાલક્ષ્મી એટલી હિમંતવાન છે કે તેને કોઈ ફર્ક પડતો નથી.

મહાલક્ષ્મી ની વાત કરીએ તો એ વાણી રાણી ચેલ્લામય ઓફિસ અરસી થિરુ મંગલમ યામિરુક્કા બાયમેન અને કેલાડી કનમની જેવી સિરિયલો માં જોવા મળી છે બીજી તરફ રવિન્દ્ર ચંદ્રસેખર નલનમ નંદિનિયમ સુત્તા કઢાઈ નટપુના એન્નાનુ થેરીયુમા અને મુરુંગકાઈ ચિપ્સ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *