This child lives without a brain

કુદરતનો કરિશમો: મગજ વગર પણ જીવે છે આ બાળક, જાણો ગજબના માણસની અનોખી જીવન કહાની વિશે…

Breaking News

મગજ વિના કોઈ પણ માણસનું જીવિત રહેવું એ બિલકુલ શક્ય નથી પરંતુ આ દુનિયામાં એક બાળક એવો પણછે જે મગજ વિના જીવવામાં પણ સફળ રહ્યોછે આ બાળકનું નામ છે નોહા એનો જન્મ પહેલા જ મા બાપને ડોક્ટરોએ જણાવી દીધું હતું કે તમારા બાળકની બચવાની શક્યતાઓ બિલકુલ નથી.

મા બાપની મુશ્કેલીઓ ખૂબ વધી ગઈ હતી તેઓ ખૂબ જ ચિંતિત થઈ અને દુઃખી થઈ રહ્યા હતા આ વચ્ચે નોહા નો જ્યારે જન્મ થયો ત્યારે તેના મગજની જગ્યાએ પાણી ભરેલું હતું અને એના મગજનો માત્ર બે ટકા ભાગ જ જોવા મળતો હતો.

વધુ વાંચો:આ હતી બોલીવુડની પહેલી અભિનેત્રી જે ફિલ્મના હીરો કરતા પણ વધારે પૈસા લેતી હતી…

તેમજ જન્મ બાદ ડોક્ટરો એ રાહ જોઈને બેઠા હતા કે ક્યારે નોહા પોતાની આખરી શ્વાસ ભરે પરંતુ મનુષ્યનું સર્જન કરનારા પરમાત્મા પાસે ડોક્ટરો પણ લાચાર છે નોહા મગજ વિના પણ જીવવામાં સફળ રહ્યો અને એ જેમ જેમ મોટો થતો ગયો.

એમ એમ એનું મગજ વિકસિત થતું ગયું 2% થી એનું મગજ 80% સુધી વિકસિત થયું મગજ વિના પણ જન્મેલો આ બાળક અત્યારે દસ વર્ષનો સ્વસ્થ તંદુરસ્ત અને માનસિક રીતે પણ કુશળ છે તેને ડોક્ટરોને પણ વિચારવા માટે મજબૂર કરી દીધા હતા વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો મિત્રોઅમારી પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *