આજકાલ આખા વિશ્વમાં ઇલેક્ટ્રિક સાધનોની બોલબાલા છે તમે જ્યાં જુઓ ત્યાં જે કંપનીને જુઓ તે બસ ઈલેક્ટ્રીકના વાહનીની વાતો કરે છે, કેમકે ફ્યુચર છે તે બધું જ ઈલેક્ટ્રીક ઉપકરણો ઉપર રહી જવાનું છે દિવસેને દિવસે પેટ્રોલ ડીઝલ અને ગેસ નો જે પુરવઠો જમીન નીચે છે તે ઓછો થતો જાય છે અને નિષ્ણાંતોનું માનવું છે કે આ પેટ્રોલિયમ પદાર્થ માત્ર ૫૦ વર્ષ સુધી ચાલે એવી શક્યતા છે.
માટે આખું વિશ્વ આજે એનર્જીના નવા સોર્સ તરીકે ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ કરવા માટે વિચારી રહી છે બીજું એ પેટ્રોલિયમ પદાર્થોથી પર્યાવરણને ઘણું મોટું નુકસાન પહોંચતું હોય છે જ્યારે ઈલેક્ટ્રીક ઉપકરણોથી કોઈપણ જાતનું પર્યાવરણને નુકસાન પહોંચતું નથી આજે દરેક દેશ પર્યાવરણ માટે વિચારે છે.
તેથી દરેક દેશ ઇલેક્ટ્રિક સાધનો બનાવવા માટે તેમના દેશમાં રહેલી દરેક ઑટોમોબાઇલ ઈલેક્ટ્રીક કંપનીઓને પ્રોત્સાહિત કરે છે આવી જ રીતે તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં સૌથી અગ્રણી ગણાતી કંપની ટેસ્લા કે જે એલોન મસ્ક ચલાવે છે જે બહુ મોખરે છે અને આજે એની બોલ વાલા છે.
આવી ઘણી કારો બનાવવાની પ્રોસેસ ચાલુ થઈ ગયેલ છે ઇન્ડિયામાં પણ ઘણી ગાડી બનાવતી કંપનીએ દાવો કર્યો છે કે તેમની કાર સૌથી બેસ્ટ માઈલેજ આપશે.સોલાર ઇલેક્ટ્રિક સાધનો બનાવતી પ્રખ્યાત કંપની લાઈટવાયરે હમણાં જ તેની લાઇટવાયર નામની પ્રોટોટાઇપ કારનું ઉત્પાદન શરુ કર્યું હતું તેમનો જવાબ હતો તે નવ કલાક સુધી સિંગલ બેટરી ચાર્જ પર 710 કિલોમીટર સુધી દોડી શકે છે.
વધુ વાંચો:50 હજાર રૂપિયાથી ઓછા ભાવે મળી રહ્યું છે આ ઇલેક્ટ્રિક સ્કૂટર, સિંગલ ચાર્જમાં 100 કિમી ચાલશે…
મિત્રો આ કંપની એક વિશ્વની પહેલી સૌથી લાંબી રેન્જ ઇલેક્ટ્રિક વાહન બનાવવા માટે જાણીતી થઇ છે ત્યારે પ્રોટોટાઇપ કારને જર્મનીમાં એલ.એન ટેસ્ટ કેન્દ્ર પર ટેસ્ટ કરવામાં આવ્યું હતું. ત્યાં તેણે 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સૌથી બેસ્ટ બેસ્ટ પૂર્ણ કર્યો હતો.
ભારતમાં તો જાણીતી બાબત કહેવાય છે કે બજારમાં સૌથી સારી જે ઇલેક્ટ્રિક કાર હાલ મોજુદ છે એ પણ ઓછી સ્પીડે આશરે 50 ટકા વધુ ઉર્જાનો ઉપયોગ કરતી હોય છે.જ્યારે આ સોલર પેનલ વાળી કાર ફિલ્ટરેશન પ્રણાલીનો વપરાશ,સોફ્ટવેરથી ઓપરેટિંગ સાથે દરેક ટેસ્ટમાં ખરી ઉતરી છે.
લાઈટવાયર કંપનીના સીઈઓએ જણાવ્યું હતું કે આ એક ક્યારેક મોટી કારકિર્દી છે અને મહત્વપૂર્ણ તકનીક અમે શોધી કાઢી છે જેના કારણે અમારી આ કાર 440 માઈલથી પણ વધારેની રેન્જ ધરાવે છે જ્યારે તે પણ મોબાઈલથી માત્ર 136k ઉર્જાનો ઉપયોગ કરતી હોય છે કંપનીએ એ પણ જાહેરાત કરી છે કે 2023 થી 2026 સુધી ઘણી મોટી રેન્જમાં ઇલેક્ટ્રિક વાહનો બજારમાં લોન્ચ કરશે.