This famous actress of TV industry never wants to be a mother despite being married

શાદીશુદા હોવા છતાં ટીવી ઈન્ડસ્ટ્રીની આ મશહૂર અભિનેત્રી ક્યારેય માઁ બનવા નથી માંગતી, નામ જાણી થઈ જશો હેરાન…

Breaking News Bollywood

મિત્રો અભિનય જગત એક એવી ક્ષેત્ર છે જેમાં વ્યતિ પ્રોફેશનલ લાઇફના ચક્કરમાં પોતાની પર્સનલ લાઈફને ભૂલી જાય છે તેના કારણે ઘણી અભિનેત્રીઓ મા બનવાનું સુખ મેળવવા નેથી માંગતા અમુક અભિનેત્રીઓ તો બચ્ચાઓને ગોદ લઈલે છે અને તે મધ્યમથી મા બની જાય છે આજે અમે એક એવી અભિનેત્રી વિષે વાત કરીશું કે જેની ઉંમર લગભગ 44 વર્ષની થઈ ગઈ છે છતાં મા બનવા તૈયાર નથી.

અમે એ અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ જે ટીવી જગતની જાણીતી અભિનેત્રી કે જેનું નામ કવિતા કૌશિક છે કવિતા કૌશિક FIR ટીવી સિરિયલના મુખ્ય કિરદાર ચંદ્રમુખી ચૌટાલાથી ઘણી ફેમસ બની હતી થોડા સમય પહેલા કવિતા કૌશિકે હિન્દુસ્તાન ટાઈમ્સને એક ઇંટરવ્યૂ આપ્યું હતું તે સમયે તેમણે પોતાની જિંદગીના ઘણા રાજ ખોલ્યા હતા.

હિન્દુસ્તાન ટાઇમ્સે જ્યારે કવિતાને ફેમિલી પ્લાનનીંગના વિષે પૂછ્યું તો કવિતાને કહ્યું કે હું જિંદગીભર મા બનવા નથી માંગતી એટલુંજ નહીં કવિતા કૌશીકના પતિ રોનિત બિસ્વાસ પણ આ વાતથી સહેમત છે કવિતાનું કહેવું છે કે હું હવે 40 વર્ષની ઉંમરે મા બનીશ.

વધુ વાંચો:સલમાન ખાન બોલિવૂડની આ હોટ અભિનેત્રી સાથે કામ કરવા માટે તરસ્યા છે, નામ જાણીને તમને નવાઈ લાગશે…

તો જ્યારે બચ્ચા 20 વર્ષના થશે તો કવિતા 60 વર્ષની થઈ જશે આ કારણે કવિતા કૌશિક નથી ચાહતી કે તેમના બચ્ચા આટલી નાની ઉંમરે બુઢા મા બાપની જિમ્મેદારી ઉઠાવે.

કવિતાના કહેવા પ્રમાણે તેમના બચ્ચાઓને અન્યાય થશે કવિતાએ આ સિવાય આગળ કહ્યું કે હું દુનિયામાં હલકી અને તણાવ વગર રહેવા માંગુ છું અને હું ભીડવાળી દુનિયાને હજી મોટી કરવા નથી માંગતી.

કવિતા વાત આગળ વધારતા કહે છે કે તેને નાની ઉમ્મરેજ પોતાના મા બાપને છોડી દિધ્યા હતા તેના પછી તેમણે રોજી રોટી માટે ઘણી મહેનત કરવી પડી હતી તેથી કવિતા નથી ચાહતીકે તેમના બાળકો સાથે પણ આવું થાય હાલમાં આ કપલ બાળક વગર ખુશાલ જિદગી જીવી રહ્યા છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *