વર્લ્ડ કપ 2023: ભારતે તેની છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડને 100 રનના મોટા અંતરથી હરાવ્યું હતું. ભારતના હાથે મળેલી હાર બાદ ઈંગ્લેન્ડના એક બેટ્સમેને નિવૃત્તિની જાહેરાત કરી હતી. હાર બાદ ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર ડેવિડ વિલીએ બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
ODI વર્લ્ડ કપ બાદ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે તેણે સોશિયલ મીડિયા પર પોતાનું નિવેદન પોસ્ટ કર્યું અને લખ્યું કે તે ક્યારેય નથી ઈચ્છતો કે આ દિવસ આવે તેણે લખ્યું કે તેનું બાળપણથી જ ઈંગ્લેન્ડ માટે ક્રિકેટ રમવાનું સપનું હતું વિલીએ કહ્યું-
ખૂબ જ વિચારણા કર્યા પછી, તે ખૂબ જ અફસોસ સાથે છે કે મને લાગે છે કે વર્લ્ડ કપના અંતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો સમય આવી ગયો છે.
વધુ વાંચો:પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ત્રીજી વખત મળી ધમકી, આ વખતે કરી 400 કરોડની માંગણી…
તમને જણાવી દઈએ કે વિલીએ 2015માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ઈંગ્લેન્ડ માટે 70 ODI અને 43 T20 મેચ રમી હતી. વનડેમાં તેના નામે 94 વિકેટ અને 627 રન છે. જ્યારે ટી20માં 51 વિકેટ અને 226 રન છે.

photo credit: google
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.