This uncle watched the YouTube video on the cultivation of Krishna fruit

ગુજરાત માં એક જ જગ્યાએ મળે છે ! આ કાકાએ યુટ્યુબ વિડીયો જોઈ કરી કૃષ્ણ ફળની ખેતી, જાણો કેટલુ કમાય છે…

Breaking News

ગુજરાત માં ભુજ તાલુકાના દેસલપર ગામના અંબાલાલ ભાઈ નામના વ્યક્તિએ યુ ટ્યુબ પર વિડીઓ જોઈને એક ફળની ખેતી કરી છે પોતાના ફાર્મ પર કૃષ્ણ ફળ ઉડાડ્યા છે જેને અંગ્રેજીમાં Fashion fruit પણ કહેવામાં આવે છે ખેડુત નું ઈન્ટરવ્યુ લેતા એમને જણાવ્યું હતું કે યુ ટ્યુબ પર વિડીઓ જોઈએ.

ખુબ પ્રભાવિત થયા એમને ઓર્ડર મહારાષ્ટ્ર થી આપ્યો ટેસ્ટીગં માટે ચાર પાચં ફળો મંગાવ્યા હતા જેની કિમંત 200 થી 250 રહી હતી જેનો ટેસ્ટ કરતા અંબાલાલ ભાઈએ આ ફળનુ ઉત્પાદન કરવાનું વિચાર્યું પોણા એકરમા એમને આ ફળનું વાવેતર કર્યું માડંવાની જેમ વેલ પર આવતા આ ફળ એક વર્ષે તૈયાર થયા.

વધુ વાંચો:પરંપરાગત ખેતી છોડી શરુ કરી સફરજન ની ખેતી, હવે કમાય છે એટલા લાખો રૂપિયા કે જાણી દંગ રહી જશો…

આજે લોકો એક વાર આ ફળને ખરીદી જાય છે અને એજ ફળ માંગેછે આ ફળનું જ્યુસ પણ ખુબ ટેસ્ટી બંનેછે તો ફળ પણ કિમી શકાય છે કૃષ્ણ ફળ મંગાવવા માટે પણ અંબાલાલ ભાઈએ પોતાનું એડ્રેસ આપ્યું હતું દેશલપર ભુજ સાથે પોતાનો કોન્ટેક્ટ નંબર 9879458564 પણ જણાવ્યો હતો એમને જણાવ્યું કે વધારે ઓર્ડર હોય તો કુરીયર પણ કરી આપીશું.

સાથે એમને કૃષ્ણ ફળની બે વેરાઈટી પણ જણાવી હતી યલ્લો અને પર્પલ જેમાં પર્પલ મોટી સાઈઝ માં જોવા મળે આને અને યલ્લો નાની સાઈઝ માં અંબાલાલ ભાઈ ના હાલ આ ફળોની ડીમાડં ખુબ વધારે છે તેઓ આ ખેતીથી ખુબ આવક મેળવી રહ્યા છે સાથે એ ખુબ માત્રામાં ફળનું ઉત્પાદન મેળવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *