હાલમાં જ હવામાન વિભાગ દ્વારા ચોંકાવનારી માહિતી આપવામાં આવી છે આપણે જાણીએ છે કે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ છવાયેલું હતું પરંતુ બીપોરજોય નામના વાવાઝોડા અંગે ખાસ માહિતી આપવામાં આવી છે ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે આખરે આ વાવાઝોડું ગુજરાતમાં આવશે કે નહીં? જો આવશે તો ક્યાં વિસ્તારને સૌથી પહેલા લાગું પડશે.
વીટીવી ન્યુઝ દ્વારા જાણવા મળ્યું છે કે બિપોરજોય 8 તારીખે વાવાઝોડું આકાર લઈ આગળ વધશે અને સારા સમાચાર એ છે કે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાઈ. જેથી કરીને ગુજરાત પર વાવાઝોડું નહીં ત્રાટકે.
બિપોરજોય વાવાઝોડું પાકિસ્તાન બાજુ ફંટાશે. હાલની સ્થિતિએ વાવાઝોડાની દિશા પાકિસ્તાન તરફ 13 થી 14 જૂન સુધી ગુજરાતનાં દરિયા કિનારે વાવાઝોડાનો ખતરો છે આ કારણે તારીખ 12 થી 14 જૂને સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા તરફ વરસાદ થઈ શકશે.
વધુ વાંચો:ગુજરાતમાં આ જગ્યા એ પાકે છે ગોટલા વિનાની કેરી, જાણો કોણે વાવી છે નરેન્દ્ર મોદી નામની કેરી…
તેમજ તા.10 જૂન આસપાસ ગુજરાત પાસેથી પસાર થતાં જ ગુજરાતના દરિયા કિનારેની આસપાસ અસર થઈ શકે છે. આ કારણે ઉના, વેરાવળ, માંગરોળ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા તેમજ કચ્છનાં નલિયા સહિતનાં વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે તેમજ 12 જૂન વાવાઝોડું પાકિસ્તાનમાં ત્રાટકશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.