હાલ રાજ્યમાં કમોસમી ઋતુ વચ્ચે અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતના મોટાભાગા શહેરો ઠંડીના પ્રવાહમાં આવી ગયા છે ગુજરાતના હવામાન દિગ્ગજ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે શિવરાત્રી સુધી ઠંડો પવન ફૂંકાશે આ આથે આગામી દિવસોમાં અને ઉનાળાની શરુઆત કેવી રહેશે તે અંગે આગાહી કરવામાં આવી છે.
બીજુ વેસ્ટન ડિસ્ટર્બન્સ 8 માર્ચે અને ત્રીજુ વેસ્ટન ડિસ્ટર્બન્સ 11થી 12 માર્ચ આવશે આ સાથે પવન ફુકાશે. 11થી 13 માર્ચના વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેલી છે વેસ્ટન ડિસ્ટર્બન્સ, ગ્રહોના ફેરફારના કારણે ક્યાક કમોસમી વરસાદ થવાની શક્યતા પણ રહેશે.
વધુ વાંચો:એશ્વર્યા રાયની દીકરી આરાધ્યાની ખૂબસૂરતી જોઈ લોકો નજર હટાવી ન શક્યા, વિડીયો થયો વાયરલ…
આગામી 24 ક્લાક દરમિયાન શહેરમાં ઠંડીનું જોર રહ્યાં બાદ કાલથી બપોરે ગરમીમાં સામાન્ય વધારો થવાની હવામાન વિભાગનું કહેવું છેમાર્ચમાં પવનનો ફૂંકાતા રહેશે આંધી વંટોળ પવનના સૂસવાટા સાથે સાથે કમોસમી વરસાદ, કરા પડવા વગેરે સ્થિતિ રહી શકે છે.
વધુ વાંચો:સલમાન ખાનને ખોળામાં ઉઠાવી નાચતા જોવા મળ્યા અનંત અંબાણી, મજેદાર વિડીયો વાયરલ- જુઓ…
અરબ દેશોમાંથી ઉડીને આવતી ધૂળના કારણે કાળી આંધી દેશના ભાગોમાં આવવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે તેવી પણ સંભાવનાઓ તેઓ વ્યક્ત કરી છે. એપ્રિલ મહિનામાં ચક્રવાત સક્રિય થવાની શક્યતાઓ રહેશે. એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા અને પવન ફૂકાશે તેવી આગાહી પણ કરી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.