જો દુનિયાની સૌથી વધારે મશહૂર રમતોની વાત કરવામાં આવે અને એમાં ક્રિકેટ નું નામ ના આવે તેવું બની ના શકે લોકો જેટલી આ રમતને પસંદ કરે છે એટલી જ આ રમતમાંથી આવક પણ છે અને એના જ કારણે ભારતીય ક્રિકેટરો ક્રિકેટની રમત થી દર મહિને કરોડો રૂપિયા કમાય છે.
આ જ કમાણીના માધ્યમથી તેઓ ખૂબ સારી શોખ ધરાવે છે તેમની પાસે નામ માત્ર લક્ઝરીયુસ ગાડીઓ નો કાફલો છે પરંતુ આલીશાન મોંઘા ઘર પણ છે જેની કિંમત જાણી તમે પણ દંગ રહી જશો દશમા નંબરે વાત કરીએ સૌરભ ગાંગુલી જેઓ ભારતીય ટીમના પુર્વ કપ્તાન હતા.
તેઓ પ્રિન્સ ઓફ કોલકાતા નામના આલીશાન પેલેસમાં રહે છે જે પેલેસમાં આલીશાન 40 રૂમો છે ભારતના આ પૂર્વ કેપ્ટન ગાંગુલી ના પેલેસ ની કિંમત 10 કરોડથી પણ વધારે છે.
વધુ વાંચો:પિતા કરતાં હતા લાઇટ ફિટિંગનું કામ, ફક્ત 22 વર્ષમાં બન્યો ગુજરાતનાં આ નાના ગામનો યુવાન IPS ઑફિસર…
નબંર નવ પર હાર્દીક પંડ્યા લક્ઝુરિયસ વિલા ભારતીય ટી ટ્વેન્ટી ક્રિકેટ ટીમના કેપ્ટન તેઓ મુંબઈમાં એક આલીશાન બંગલામાં રહે છે જે બંગલો 6 હજાર સ્ક્વેર ફુટમા ફેલાયેલો છે હાર્દિક પંડ્યા એ આ બંગલામાં જીમ પણ બનાવેલી છે.
અને તે પોતાના બંગલા ની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે આ બંગલાની કિંમત 11 કરોડથી પણ વધારે છે નંબર 8 પર રવિન્દ્ર જાડેજા જેઓ એક ઓલરાઉન્ડર તરીકે ભારતીય ક્રિકેટ ટીમમા શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે.
શાનદાર કેરિયરથી તેઓ આજે ટીમમા પોતાનું સ્થાન અકબંધ રાખી રહ્યા છે ગુજરાતમાં તેમનું ચાર માળનો આલીશાન બંગલો આવેલો છે જે બગંલાનું નામ નવઘણ છે જેમાં 30 જેટલા રુમ છે તમામ સુવિધાઓથી સજા બંગલાની કિંમત 14 કરોડથી પણ વધારે છે.
નંબર 7 પર છે સુનીલ ગાવસ્કર સચિન અને વિરાટ કોહલી કરતા પણ વધારે લોકપ્રિયતા મેળવનાર સુનિલ ગાવસ્કર એક ઉમદા ક્રિકેટર હતા આજે તેઓ કોમેન્ટ્રી બોક્સમાં જોવા મળે છે.
તેમનો શાનદાર પેલેસ જે ગોવા માં છે જે પાચ હજાર સ્ક્વેર ફુટમા ફેલાયેલો છે જેમાં જીમ ડાન્સબાર સ્વિમિંગ પૂલ જેવી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે આ પેલેસ ની કિંમત 21 કરોડથી પણ વધારે છે નબંર 6 પર છે સિધ્ધુ હાઉસ આજે તેઓ ટીવી શો માં હોસ્ટ કરતા જોવા મળે છે પરંતુ ભારતીય ક્રિકેટ માં તેઓ ઉમદા બેટ્સમેન રહ્યા હતા.