દોસ્તો હાલના સમયના અંદર ફરી એક વાર ખૂબ જ દુખદ સમાચાર સામે આવી રહ્યા છે કહેવામા આવી રહ્યું છે કે હરિયાણાના અંબાલાલ સાંસદ રતનલાલ કટારિયાનું આજે રોજ વહેલી સવારે દુખદ નિધન થયું છે. ચંડીગઢમાં અવસાન પામ્યા બાદ તેમના મૃતદેહને આજે પંચકુળમાં લાવવામાં આવ્યો હતો.
હવે આને લઈને કહેવામા આવી રહ્યું છે કે તેમના અંતિમ સંસ્કાર મણીમાજરા ખાતે કરાવવામાં આવશે. મીડિયા રિપોત્સ અનુસાર મણિલાલ રતન લાલ કટારીયા છેલ્લા એક મહિનાથી ખૂબ બીમાર હતા જેને લઈને આજ રોજ તેમનું દુખદ અવસાન થઈ ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર સાંભળીને દરેક લોકો હેરાન રહી ગયા છે.
કહેવામાં આવે છે કે તેઓએ હાલમાં તેમણે ચંડીગઢ પીજીઆઈ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા આ સાથે રતન લાલ કટારીયાને 1980માં BJYM ના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
વધુ વાંચો:આ હતી બોલીવુડની પહેલી અભિનેત્રી જે ફિલ્મના હીરો કરતા પણ વધારે પૈસા લેતી હતી…
આ બાદ તેઓ પાર્ટીના પ્રદેશ પ્રવકતા, રાજ્યમંત્રી, અનુસુચિત જાતિ મોરચાના અખિલ ભારતીય મહામંત્રી ભાજપના રાષ્ટ્રીય મંત્રીની સફર બાદ જૂન 2001 થી સપ્ટેમ્બર 2003 સુધી ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા.
1987-1990માં રાજી સરકાર સંસદીય સચિવ અને હરીજન કલ્યાણ નિગમના અધ્યક્ષ બન્યા હતા. તેઓ જૂન 1997 થી લાઇન 1990 સુધી હરિયાણા વેર હાઉસિંગ અધ્યક્ષ રહ્યા હતા. રતનલાલ કટીયારા 6 ઓક્ટોમ્બર 1999 ના રોજ અંબાલાલથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.
જોકે તેઓ એક જ બેઠક પરથી રાજ્ય સભાના સાંસદ કુમારી સેલજા સામે સતત બે વખત હારી ગયા હતા. તેમણે વર્ષ 2014 માં પોતાની જીતનો એક અનોખો રેકોર્ડ પણ બનાવ્યો હતો. જેને લઈને હાલમાં પણ તેમણે ચર્ચા ચાલી રહ્યા છે.