અભિનેત્રી તૃપ્તિ ડિમરી રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થયા બાદથી જ ચર્ચામાં છે સોશિયલ મીડિયા પર લોકો તેને નેશનલ ક્રશ તરીકે ટેગ કરી રહ્યા છે એક્ટ્રેસના રિલેશનશિપ સ્ટેટસની વાત કરીએ તો તે અનુષ્કા શર્માના ભાઈ કર્ણેશ શર્મા સાથેની નિકટતાને કારણે છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં હતી.
પરંતુ હવે એવા અહેવાલ છે કે બંને અલગ થઈ ગયા છે. નવીનતમ માહિતી અનુસાર, તૃપ્તિ ડિમરી આ દિવસોમાં મોડલથી બિઝનેસમેન બનેલા સેમ મર્ચન્ટની ખૂબ જ નજીક છે તૃપ્તિ ડિમરીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે.
ફોટો ક્રેડિટ:ગૂગલ
જેમાં લગ્ન સમારોહની તસવીરો લાગી રહી છે. આમાંથી એક ફોટોમાં અભિનેત્રી કથિત બોયફ્રેન્ડ સેમ મર્ચન્ટ સાથે જોવા મળી રહી છે. બંનેએ મેચિંગ કલરના આઉટફિટ પહેર્યા છે.તસવીરોમાં તૃપ્તિ ખૂબ જ સુંદર લાગી રહી છે.
પહેલા એવી વાતો થઈ રહી હતી કે તૃપ્તિ અનુષ્કા શર્માના ભાઇ કર્ણેશ શર્માને ડેટ કરી રહી છે જોકે તેમનું બ્રેકઅપ થયું હતું જે પછી હવે ડિમરીએ નવો છોકરો શોધી લીધો છે.
વધુ વાંચો:સાસુ માં જયા બચ્ચન સાથેના ઝઘડા બાદ ઐશ્વર્યા રાયે બચ્ચન પરિવાર છોડી દીધો! જાણો પૂરો મામલો…
જો કે તે એનિમલમાં તેના બોલ્ડ સીન્સને કારણે અચાનક લાઈમલાઈટમાં આવી ગઈ હતી બોબી દેઓલ અને રશ્મિકા મંદન્ના અભિનીત આ ફિલ્મમાં તૃપ્તિ ડિમરીનું પાત્ર એક છોકરીનું છે જે રણબીર કપૂર સાથે પ્રેમમાં હોવાનો ડોળ કરીને તેના પરિવાર સાથે જોડાયેલી માહિતી મેળવે છે પરંતુ બાદમાં સાચા પ્રેમમાં પડી જાય છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.