અભિનેત્રી નોરા ફતેહી અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. ક્યારેક ડાન્સ વિશે તો ક્યારેક તેના દેખાવ વિશે. નોરા ફતેહીને બોલિવૂડમાં ડાન્સિંગ ક્વીન પણ કહેવામાં આવે છે. હાલમાં નોરા તેની અપકમિંગ ફિલ્મ ‘મડગાંવ એક્સપ્રેસ’માં જોવા મળવાની છે, પરંતુ નોરાનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે તે ટ્રોલનું નિશાન બની ગઈ.
હકીકતમાં તાજેતરમાં જ નોરા મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરતી જોવા મળી હતી આ દરમિયાન તેણે મેટ્રોની અંદર ખૂબ જ બોલ્ડ ડાન્સ કર્યો હતો. આ પછી જ્યારે નોરા ફતેહીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો ત્યારે તે યુઝર્સના નિશાના પર આવી ગઈ. યુઝર્સે આ વીડિયો પર કોમેન્ટ કરીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.
વધુ વાંચો:પહેલીવાર સ્કૂલે પહોંચ્યા મુકેશ અંબાણીના ઝૂડવા પૌત્ર અને પૌત્રી, ઈશા અંબાણીની ગોદમાં દીકરી…જુઓ તસવીરો…
એક યુઝરે લખ્યું, ‘તમે ક્યારેય સારા કપડાં કેમ નથી પહેરી શકતા? તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યું કે તમે મેટ્રો માય ડાન્સ કેમ કરી રહ્યા છો. આ દરમિયાન એક યુઝરે તેને ‘સસ્તી ગિમિક’ પણ કહી.
નોંધનીય છે કે આ પહેલા પણ નોરા ટ્રોલના નિશાના પર રહી ચુકી છે. ટીવીના પોપ્યુલર ડાન્સ શો ‘ડાન્સ પ્લસ પ્રો’માં નોરાના પરફોર્મન્સની ખૂબ ચર્ચા થઈ હતી, નોરા કોફીને તેના આ ડાન્સ વીડિયો માટે ટ્રોલ પણ કરવામાં આવી હતી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.