હાલમાં આપણે ગુજરાતના એક એવા કલાકાર વિષે વાત કરવા જય રહ્યા છીએ કે હજેઓએ હવેથી એલન કરી દીધું છે કે તે કોઈ પ્રોગ્રામ નહીં કરે તેઓ હવે પોતાની એક નવી જિંદગી શરૂ કરવા જય રહ્યા છે ચાલો આપણે આગળ વધુ વિગત જાણીએ.
હાલના સમયના અંદર વિજય સુવાણાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેને લઈને હાલમાં તેમનો એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તેમણે જણાવ્યુ છે કે હું આજથી નવું જીવન જીવવા માંગુ છે.
તેમણે આગળ વધીને એ પણ જણાવ્યુ કે હું હાલમાં રાજકારણમાં જોડાઈને લોકોની સેવા કરવા માંગુ છે આ માટે હવે આ મારો છેલ્લો પ્રોગ્રામ હશે આ સાંભળીને દર્શકોના દિલ તૂટી ગયા છે.
હાલના સમયના અંદર તેમણે આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાઇરલ કર્યો છે આ સાથે ગમન સાંથલે પાનાં વિજય ભાઈને જણાવ્યુ હતું કે હું આજથી હવે કોઈ બર્થડે વિડીયો વિશ નહીં કરું.
વધુ વાંચો:કેદારનાથ મંદિરની સામે યુવતીએ તેના બોયફ્રેન્ડને ફિલ્મી અંદાજમાં કર્યો પ્રપોઝ, વિડીયો થયો વાયરલ, જુઓ…
હાલમાં બે દિવસ સુધી ગમન સાંથલે પ્રોગ્રામ બંધ કર્યા હતા હાલના સમયના અંદર દર્શકો માટે ખૂબ જ દુખદ સમાચાર સામે આવી રહ્યા છે આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જણાવો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.