દોસ્તો હાલમાં ગાય અને કોબ્રાના પ્રેમપ્રકરણનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વિડિયોમાં ગાય બેદરકારીપૂર્વક સાપને ચાટતી જોવા મળે છે. જ્યારે લોકોએ આ દ્રશ્ય જોયું તો તેઓ ચોંકી ગયા.
જ્યારે ટ્વિટર પર વીડિયો શેર કરનાર IFS એ લખ્યું કે બંને વચ્ચેનો આ વિશ્વાસ સાચા પ્રેમથી સ્થાપિત થયો છે. જો કે, તે સ્પષ્ટ નથી ગાય શા માટે સાપને ચાટતી હતી? પરંતુ આ દુર્લભ નજારો જોઈને લોકો તેને અવિશ્વસનીય અને ચોંકાવનારો કહી રહ્યા છે.
આ વીડિયો ભારતીય વન સેવા (IFS) અધિકારી સુશાંત નંદાએ ગુરુવારે ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું- સમજાવવું મુશ્કેલ છે. બંને વચ્ચેનો આ વિશ્વાસ સાચા પ્રેમથી સ્થાપિત થયો છે.
વધુ વાંચો:૯ વર્ષની માસૂમ દીકરીને એવી ઘંભીર બી!મારી થઈ કે જોઈને ગામમાં હલચલ મચી ગઈ, જાણો સમગ્ર ઘટના…
આ વિડિયો 17 સેકન્ડનો છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે એક કોબ્રા સાપ ગાયની સામે હૂડ ફેલાવીને ઉભો છે. બંને એકબીજા સામે જોઈ રહ્યા છે. અચાનક ગાય પોતાની જીભ વડે સાપને ચાટવા લાગે છે. મોટાભાગના યુઝર્સ આ દુર્લભ નજારો જોઈને ચોંકી જાય છે.
Difficult to explain. The trust gained through pure love 💕 pic.twitter.com/61NFsSBRLS
— Susanta Nanda (@susantananda3) August 3, 2023
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.