ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને તેમની પત્ની બોલીવુડની સુંદર અભિનેત્રી અનુષ્કા શર્મા બિ ટાઉનની ફેમસ જોડી છે જે પોતાના લાખો કરોડો ચાહકો ને પોતાની લવસ્ટોરી થી પ્રભાવિત કરે છે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પોતાના શાનદાર ક્રિકેટ કેરિયર થી ખુબ લોકપ્રિયતા ધરાવે છે.
તેઓ એ ઘણા બધા રેકોર્ડ પોતાના નામે કર્યા છે તો અનુષ્કા શર્મા એ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી ખુબ લોકચાહના મેળવી છે આજના યુવાનો વિરાટ કોહલી ને પોતાનો આદર્શ માને છે.
જેવી રીતે સચીન તેંડુલકર નું નામ હતું એવી જ રીતે વિરાટ કોહલીનુ નામ ક્રિકેટની દુનિયાના છવાયુ છે તો અનુષ્કા શર્મા ની બ્યુટી ટિપ્સ અને હેલ્થ ટિપ્સ ઘણી બધી યુવતીઓ ફોલોવ કરે છે અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તે પોતાના પરિવારજનો સાથે હંમેશા તસવીરો શેર કરતી રહે છે તાજેતરમાં તેને પોતાની ભાભી સાથે સુંદર તસવીરો શેર કરી છે.
અનુષ્કા શર્મા જેટલી સુંદર દેખાય છે તેના કરતાં પણ વધારે ભાભી અનુષ્કા શર્મા ને ટક્કર આપે છે ખુબસુરતી ના મામલે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની હસીનાઓ ને પણ વિરાટ કોહલી ની ભાભી ચેતના પાછડ છોડે છે આઈપીએલ સમયે વિરાટ ના ભાઈ વિકાસ કોહલી પોતાની પત્ની સાથે.
સ્પોટ થયા હતા વિકાસ કોહલી ખુબ જ સ્ટાઇલિશ છે તો તેમની પત્ની ચેતના કોહલી ખુબ જ હોટ અને વેસ્ટન આઉટફીટ માં જોવા મળે છે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ખૂબ લાંબો સમય સુધી રિલેશનશિપમાં રહ્યા હતા ત્યારબાદ ઈટલીના રિસોર્ટમાં બંને એ લગ્ન કર્યા.
આ સમયે પાર્ટીમાં વિરાટ કોહલીના મોટાભાઈ વિકાસ કોહલી અને તેમની ભાભી ચેતના કોહલી પણ પહોંચી હતી ચેતના કોહલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે દેખાવમાં ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ અંદાજમા જોવ મળતી ચેતના કોહલી ને મોડેલિંગ નો ચસ્કો લાગ્યો હોય એમ જણાઈ આવે છે.
પોતાની હોટ અને બોલ્ડ લુક તસવીરો અને વિડીઓ ને શેર કરી ચેતના લાઈમલાઈટમાં છવાયેલી રહે છે તેને લાખો ચાહકો ફોલોવ કરે છે વિકાશ કોહલી સાથે રોમેન્ટિક અંદાજમા તસવીરો શેર કરતી ચેતના કોહલી અવારનવાર આઈપીએલ મેચ દરમિયાન સ્ટેડીયમ માં જોવા મળે છે.