Where does actress Rekha get the money to spend millions

મોંઘું સોનું-મોંઘી સાડીઓ અને મેકઅપ જેવા લાખોના ખર્ચા કરવા માટે અભિનેત્રી રેખાને પૈસા ક્યાથી મળે છે…

Bollywood Breaking News

કહેવાય છે ને કે જ્યારે તમને કામ મળતું હોય અને પૈસા મળતા હોય તો એ પૈસાને સાચવીને વાપરવા જેથી પાછળ જતા તમારે કામ ન કરવું પડે અને એક ઉંમર બાદ તમે સુખેથી જીવન પસાર કરી શકો જો કે આમ તો બોલીવુડ કલાકારો આ વાતને બહુ મહત્વ આપતા નથી પરંતુ બોલીવુડની એક અભિનેત્રી છે જે આજે કામ ન કરવા છતાં બીજા કલાકારો કરતા સારું જીવન જીવી રહી છે.

આ અભિનેત્રી બીજુ કોઈ નહિ પણ ફિલ્મ ઉમરાવ જાન ની મુખ્ય અભિનેત્રી રેખા છે. એ વાતમાં કોઈ બે મત નથી કે એક સમયે જેની સુંદરતા લોકોનું મન મોહી લેતી હતી જેની આંખોના લોકો દિવાના હતા એ રેખા આજે પણ એટલી જ સુંદર છે તેમ છતાં રેખા હાલમાં ભાગ્યે જ કોઈ ફિલ્મમાં જોવા મળતી હોય છે.

એવામાં મનમાં સવાલ જરૂર થાય કે રેખા જેને આજ સુધી લગ્ન નથી કર્યા તે કામ વિના પોતાનું ઘર કેવી રીતે સાચવતી હશે અને એના રોજબરોજના ખર્ચા માટે પૈસા ક્યાંથી આવતા હશે તો આજે અમે તમને તમારા આ સવાલનો જવાબ આપીશું બોલીવુડ અભિનેત્રી રેખા જે આજે ફિલ્મોથી દુર જોવા મળે છે તેને મુંબઈ અને સાઉથ ઇન્ડિયામાં જે પ્રોપર્ટી ખરીદી હતી.

તેના ભાડામાંથી તે આજે પોતાના ખર્ચા નીકળી રહી છે આ ઉપરાંત રેખા અમુક ઇવેન્ટ અને રિયાલિટી શો માથી પણ લાખો રૂપિયા કમાય લે છે રેખા પાસે ગાડીઓની વાત કરીએ તો તેની જોડે ટાટા નેક્સા BMW લેન્ડ રોવર ડિસ્કવરી જેવા કરોડોની કિંમતીની ગાડીઓ છે રેખા એક ફિલ્મ માટે 13થી 14 લાખ રૂપિયા લેછે તેમની કમાણીનો મુખ્ય સ્ત્રોત બ્રાન્ડ પ્રમોશન દ્વારા છે રેખા બ્રાન્ડ પ્રમોશન માટે કરોડો રૂપિયા લેછે કેટલાક મીડિયા રોપોર્ટ મુજબ રેખા જોડે 30 કરોડની સંપત્તિ છે.

વધુ વાંચો:ગમન શાંથલ અને એમના ધર્મપત્નિ જુનાગઢ-ગિરનાર એમના ગુરુના શરણોમાં ગયા, જુઓ તસવીરો…

આ સિવાય અન્ય સ્ત્રોત મુજબ તમને જાણીને નવાઈ લાગશે કે ત્રણ દાયકા સુધી સ્ક્રીન પર રાજ કરનાર રેખાની કુલ સંપત્તિ 40 મિલિયન ડોલર એટલે કે લગભગ 25 અબજ રૂપિયા છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *