Who is this body builder priest of Jagannath temple

જગન્નાથ મંદિરના આ બોડી બિલ્ડર પુજારી કોણ છે ! જેમને ઘણા બધા એવોર્ડ પણ મળેલા છે, જાણો એમનો વિષે…

Breaking News

પુરી સ્થિત જગન્નાથ ધામ હિન્દુ ધર્મના ચાર ધામો માંથી એક છે ભગવાન જગન્નાથને વિષ્ણુ ભગવાનનું બીજું સ્વરૂપ કહેવામાં આવેછે જે મંદિરની સેવા કરે છે અને સેવાદાર કહેવામાં આવે છે મંદિર મંદિરની રક્ષા અને ભગવાનની સેવા કરવા માટે વર્ષોથી સેવાદારોને પરંપરાગત ધાર્મિક શિક્ષા સાથે તાલીમ પણ આપવામાં આવે છે.

જેમાંના એક સેવાદાર અનિલ ગોચીકર જેમને પોતાના લુકથી મંદિરમાં આવતા દર્શનાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે અનિલ ગોચિકર એક પૂજારી અને સેવક હોવાની સાથે સાથે બોડી બિલ્ડર છે શરીર એવું છેકે તેમને જોઈને કોઈ તેમને બાહુબલી કહેછે તો કોઈ જગન્નાથ મહાપ્રભુના અંગરક્ષક કહે છે.

અનિલ એવા પરિવારમાંથી આવેછે જે પેઢીઓથી ભગવાન જગન્નાથના અંગરક્ષક રહ્યાછે આ ઉપરાંત અનિલ પહેલાથી જ બોડી બિલ્ડિંગના ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવી ચૂક્યો હતો અને સોશિયલ મીડિયા પર એને લોકચાહના વધી ગઈ હતી.

મિત્રો આપને જણાવીએ તો જગન્નાથપુરી મંદિર પર અત્યાર સુધીમાં 17 મોટા હુ!મલા થઈ ચૂક્યા છે દરેક વખતે અહીંના પૂજારીઓએ દેવી દેવતાઓને છુપાવીને તેમની રક્ષા કરી છે અનિલ એજ પુજારીઓના વંશમાંથી આવે છે એક્ટર અને મોડલ જેવા સ્માર્ટ દેખાતા અનિલ ઘણી વખત મિસ્ટર ઓડિશા અને મિસ્ટર ઈન્ડિયાનો ખિતાબ પણ જીતી ચૂક્યા છે.

વધુ વાંચો:જાણો શા માટે અલગ થઈ ગઈ HERO- HONDA બંન્ને કંપનીઓ, એના પાછણ છુપાયેલું છે આ કાળું રહસ્ય…

તેઓએ પોતાનું આ શરીર શાકાહારી ખોરાકો થી બનાવેલુછે તે મિસ્ટર ઈન્ટરનેશનલ ઈન્ડિયન તરીકે પણ ઓળખાય છે અનિલના મોટા ભાઈ સુનીલના કહેવાથી તઓ આ તબક્કે પહોંચ્યો હતો આ વર્ષે રથયાત્રામાં બંને ભાઈઓએ સક્રિયપણે ભાગ લીધો હતો.

પ્રોફેશનલ બોડી બિલ્ડીંગ છોડી દેનાર સુનીલ નિયમિત રીતે વર્કઆઉટ કરવાનું પસંદ કરે છે ભગવાન જગન્નાથની સેવામાં સમર્પિત ભાઈઓએ કહ્યું કે એકસાથે આવવું એક અદ્ભુત અનુભવ હતો જ્યારે રથ ખેંચનારા સેવાયતો માટે આ એક દુર્લભ પ્રસંગ છે વાચકમિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *