હાલના સામના અંદર કેદારનાથ મંદિરમાથી ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે આ મંદિરમાથી સોનાની ચોરી થઈ ગઈ છે આગળ જાણીએ કે આ સમફર ઘટના આખરે કઈ રીતે બની.
કેદારનાથ ધામમાં મહાપંચાતના ઉપપ્રમુખ ત્રિવેદીએ મંદિરમાં દાનમાં આપેલા 23.78 કિલો સોનાની ચોરીનો આરોપ લગાવવમાં આવ્યો છે કહેવામા આવે છે કે આ સોનાને મંદિરની દીવાલો પર એક સ્ટાર તરીકે લગ્વ્વમાં આવ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગયા વર્ષે સપ્ટેમ્બર ઓક્ટોમ્બર દરમિયાન મંદિરના ગર્ભગૃહમાથી સોનાનો ઢોળ ચડાવવાણું કામ કરવામાં આવ્યું હતું. જ્યારે મંદિરમાં સોના પ્લેટો લગાવવામાં આવી હતી ત્યારે કહ્યું કે હવે પોલીસની શું જરૂરત છે.
હાલમાં આની જાણ કરવાની લોકોને જરૂર પડી છે એજ જ સમય દરમિયાન કોંગ્રેસનાં નેતા અને ઉત્તરાખંડના પૂર્વ અધિકારી નવપ્રભાતનું કહેવું છે કે કોઈ દાતા પણ સોનાનું દાન કર્યું હોવાનું આશંકા જટાવવામાં આવે છે હાલમાં આ વધતાં વિવાદના કારણે મામલો ઉગ્ર પણ બની શકે તેમ છે આનો પ્રશ્ન કેદારનાથમાં પણ નહીં પરંતુ બદ્રીનાથ માં પણ કૌભાંડની માહિતી છે. હાલમાંવધતાં વિવાદ વચ્ચે પોલીસે આની જાંચ પડતાલ શરૂ કરી છે.
વધુ વાંચો:શું અભિનેત્રી કિયારા અડવાણી ખરેખર પ્રેગ્નન્ટ છે ! લેટેસ્ટ ફોટા પરથી ઉઠ્યા સવાલ, જુઓ…
સપ્ટેમ્બર 2022માં જ્યારે સમાચાર આવ્યા કે કેદારનાથ ધામને સોનાનો ઢોળ ચઢાવવાનો છે મોક્ષધામમાં સોનું વાવવામાં આવતું નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે લેયર લગાવવા માટે ડ્રિલ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે ગર્ભગૃહની પાંડવયુગની દીવાલોને નુકસાન થયું હતું.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.