શું કોઈ માતાં 9 મહિના સુધી ગર્ભમાં ઉછર્યો પછી 5 વર્ષની દીકરીને મા!રી શકે હાલમા જ એવી ઘટના સામે આવી છે જે હાથ વડે તેણે તેની દીકરીને પ્રેમ આપ્યો હતો તે જ હાથે તેણે તેની હ!ત્યા કરી હતી. આ ઘટના મહારાષ્ટ્રના આકોલાની છે.
વાત એમ છે કે એક મહિલાએ તેની પાંચ વર્ષની પુત્રીની હ!ત્યા કરી જણાવવામાં આવી રહ્યું છે કે દીકરી રમી રહી હતી અને ગુસ્સામાં માતા એ પોતાની માસૂમ પુત્રીનું નાક પ્લાસ્ટિકના નાના ટુકડા વડે દબાવી દીધું હતું. જેના કારણે તેણીનો શ્વાસ રૂંધાયો હતો અને બાળકીનું અવસાન થયું હતું.
આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે આરોપી મહિલાની બે મહિના બાદ ધરપકડ કરીને મામલાની તપાસ શરૂ કરી છે.વધુમાં જાણવા મળી છે કે પત્ની રોજ કોઈને કોઈ મુદ્દે તેની માતા સાથે ઝઘડો કરતી હતી જે બાદ તે વર્ષ 2019માં હિંગણામાં ભાડાના મકાનમાં રહેવા આવ્યો હતો.
વધુ વાંચો:સુષ્મિતા સેનને છોડીને લલિત મોદી આ સુંદરી પાછળ થયા લટ્ટુ, તસવીરો થઈ વાયરલ, જુઓ સુપરમોડલ કોણ છે…
2 જૂનના રોજ લગભગ 12 વાગ્યાની આસપાસ તે ઘરે જમવા આવ્યો હતો અને તેની 5 વર્ષની પુત્રી પણ ટ્યુશનથી ઘરે આવી હતી.બંનેએ સાથે જમ્યું હતું અને ખૂબ મજા પણ કરી હતી. આવું થતાં ચારેય બાજુ શોકના વાદળ છવાયા છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.