દુનિયામાં એકે સાથે એકજ ટાઈમે હજારો બાળકો પેદા થાય છે ત્યારે હાલમાં સુરતની ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં ૩૦ ડિલીવરી થતા હોસ્પિટલનો માહોલ બાળકોના અવાજથી ગુંજી ઉઠ્યું.
મળતી માહિતી મુજબ સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ગઈકાલે 19 ઓગસ્ટના રોજ 30 બાળકોનો જન્મ થયો હતો ૩૦ ડિલીવરીમાં એક જુડવા બાળકો પણ સામેલ છે આમ કુલ 31 બાળકોમાંઅને 14 દીકરાઓ અને 17 દીકરીનો સમાવેશ થાય છે. ડાયમંડ હોસ્પિટલના ૧૦ વર્ષના ઈતિહાસમાં ૩૦ ડિલીવરી સાથે સુરતમાં એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે.
photo credit: zeenews(google)
ડાયમંડ સિટી તરીકે દેશ અને દુનિયામાં પ્રખ્યાત સુરત શહેરમાં ડાયમંડ એસોસિએશન છે જો કોઈ દંપતિ ડાયમંડ હોસ્પિટલમાં એકથી વધુ દીકરીઓને જન્મ આપે છે તો દરેક દીકરીને હોસ્પિટલ દ્વારા એક લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 2000 દીકરીઓને 20 કરોડ રૂપિયાના બોન્ડ આપવામાં આવ્યા છે.
photo credit: zeenews(google)
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.