અકસ્માત કોઈ નવી વસ્તુ નથી દરેક માટે અચાનક મુશ્કેલી ઊભી કરતું છે હાલમાં ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના એક ગામ પાસે બુધવારે બે કાર વચ્ચેની ભીષણ અથડામણમાં એક જ પરિવારના પાંચ લોકોના અવસાન થયા હતા. જ્યારે એક બાળકનો ચમત્કારિક બચાવ થયો છે.
મૃતકોમાં માતા-પિતા અને બે પુત્રીઓનો સમાવેશ થાય છે. આ ભયાનક અકસ્માત છતાં કારમાં સવાર એક બાળકનો ચમત્કારિક રીતે બચી જવાથી સૌ કોઈ સ્તબ્ધ છે બે કાર સામસામે અથડાવાને કારણે બંને કારના ફુરચા ઉડી ગયા હતા. હાંસોટ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરી છે.
હાંસોટના અલવા ગામ પાસે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. કારમાં સવાર એકજ પરિવારના 5 લોકોના અવસાન થયા છે અકસ્માતમાં બંને કારના ફુરચા ઉડી ગયા હતા. બીજી કારની એરબેગ ખુલી જવાના કારણે તેમાં સવાર લોકોનો જીવ બચી ગયો હતો.
વધુ વાંચો:Ola ને પણ ટક્કર આપે એવું ઇલેક્ટિક સ્કૂટર આ કંપનીએ કર્યું લોન્ચ ! આકર્ષક ફ્યુચર્સ અને હાઈ સ્પીડ સાથે જાણો કિંમત…
આ ઘટનામાં તેનો જીવ બચી ગયો હતો. તેને કારમાંથી બહાર કાઢીને લોકો તેને પ્રાથમિક સારવાર માટે હાંસોટ અને બાદમાં ભરૂચ લઈ ગયા હતા. આ ઘટનામાં માતા, કાકી અને દાદા-દાદીનું અવસાન થયું હતું.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.