સોશિયલ મીડિયામાં હાલમાં જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે, એક ભાભા એ રોડ વચ્ચે જ એવો ડાન્સ કર્યો કે પ્રભુ દેવા પણ ફેઇલ થઇ જાય. ખરેખર આ વીડિયો જોઈને પ્રભુદેવા પણ આ દાદાને સલામી આપે આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ પહેલા પણ ઇન્સ્ટાગ્રામમાં એક પુરુષ અને મહિલાનો દેશી સ્ટાઇલમાં વિડીયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં પણ બંને એવી રીતે ડાન્સ કરતા હતા કે પ્રભુ દેવા પણ તેમની સામે ટૂંકા પડી જાય. ખરેખર એક રીતે જોઈએ તો આજ સમયમાં દરેક વ્યક્તિની અંદર ખાસ પ્રકારના ટેલેન્ટ હેલ હોય છે.
આ દાદાની ઉંમર 70ની આસપાસ હશે પરંતુ કહેવાય છે ને કે ઉંમર તો માત્ર નંબર છે. જીવનમાં વ્યક્તિ ઈચ્છે તો કોઈપણ ઉંમરે પોતાના જીવનમાં અભરખા પુરા કરી શકે. એક વાત દરેક વ્યક્તિએ યાદ રાખવી જોઈએ કે જીવનમાં ક્યારેય પણ શરમાવું જોઈએ નહીં. જો તમારા કોઈપણ પ્રકારનું ખાસ ટેલેન્ટ છે તો એ ટેલેન્ટ છુપાવવુ ના જોઈએ.
વધુ વાંચો:66 વર્ષના ભારતીય ક્રિકેટરે 28 વર્ષની નાની છોકરી સાથે કર્યા લગ્ન કર્યા, કિસીંગ ફોટો થયો વાયરલ…
આ વીડિયો દરેક યુવાનો માટે પણ એટલો જ પ્રેરણાદાયી છે આ વીડિયોમાં જે દાદા ડાન્સ કરી રહ્યા છે, તે એ સાબિત કરી બતાવે છે કે જીવનમાં તમે ક્યારેય પણ પોતાની અંદર રહેલા આવડતને છુપાવશો નહીં. આ દાદાએ જે રીતે પ્રભુદેવા અને માઇકલ જેક્શનની સ્ટાઇલમાં ડાન્સ કર્યો તે ખરેખર વખાણવા લાયક છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો. વિડીયો જોવા નીચેની લિન્ક ખોલો.
https://www.instagram.com/reel/CstIugqgvqC/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==