હાલ ગુજરાતમાં ઠેર-ઠેર વરસાદના ઝાપટાં ચાલુ છે ચોમાસું બેસી ગયું છે એવામાં હાલ હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે આઠમા-ઓગસ્ટ મહિના માટે આગાહી કરી છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે જેનાથી ખેડૂતોએ સાવચેત રહેવું જરૂરી છે.
આગળ 24 કલાકમાં અમદાવાદ-ગાંધીનગરમાં મધ્યમ વરસાદની સંભાવના છે. આ અઠવાડિયામાં દરમિયાન દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. 30 જુલાઈએ પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા પણ તેમણે જણાવી કરી છે.
ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, સૌરાષ્ટ્રના જુનાગઢ, અને જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટાં અને હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તેમજ ઓગસ્ટ મહિનામાં ખાસ કરીને 16થી 22 ઓગસ્ટ દરમિયાન પણ સારા વરસાદી ઝરણા પડી શકે છે.
આ પણ વાંચો:અનંત-રાધિકાના લગ્નમાં ખૂબ ડ્રામા, રણબીરે ગુસ્સામાં આલિયાને જોઈ તો શાહરુખ અને ગૌરી વચ્ચે ઝગડો…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.