નામચીન સિંગર હિમેશ રેશમિયા પણ એ મહાન અભિનેતા છે આ અભિનેતાના સોંગે આપના દેશમાં નહીં પરંતુ વિદેશમાં પણ નામ રોશન કર્યું છે હિમેશના પાસે આજે કરોડો રૂપિયાની સંપત્તિ છે આ અભિનેતાની એક્ટિંગ અને સોંગ ખૂબ જ જોવા લાયક હોય છે આ અભિનેતાએ નામની સાથે ખૂબ પૈસા કમાવ્યા છે.
હિમેશે પૈસા કમાવવાની સાથે ખર્ચા પણ ખૂબ જ કર્યા છે મિત્રો આજે આપણે આ પોસ્ટમાં હિમેશ રેશમિયાની સંપત્તિના બારમાં વાત કરવાના છીએ હિમેશ રેશમિયા મ્યુજિક ઇન્દ્રસ્ટીનું એક મોટું નામ છે આ અભિનેતાનો કમાણીનો હિસ્સો મ્યુસિક સાથે પોતાની એકટિંગથી પણ કરે છે.
વધુ વાંચો:આટલા કરોડની માલકીન છે તારક મહેતાની દયાબેન, કુલ સંપત્તિ જાણીને તમે પણ દંગ રહી જશો…
હિમેશ એક સોંગ ગાવાના કરીબ 15 થી 20 લાખ રૂપિયા લે છે મ્યુસિક કમ્પોજેસનની વાત કરીએ તો તેમની ફી 2 કરોડ રૂપિયા હોય છે મિત્રો તમે હિમેશને ઘણા શોમાં જોયા હશે ખબર અનુસાર હિમેશ મહિનાની 50 લાખ રૂપિયાની કમાણી કરે છે હિમેશ લક્જુરિયસ ગાડીના પણ ખૂબ જ શોખીન છે.
આ અભિનેતાના ગેરેજમાં માર્સડિસ બીએમડબલ્યુ જેવી ઘણી મોટી ગાડીઓ છે હિમેશ પોતાની પત્ની સાથે મૂંબઈમાં રહે છે હિમેશની એક વર્ષની કમાણી કરીબ 8 લાખ રૂપિયા છે આ અભિનેતાની કમાણીમાં દર વર્ષે વધારો જોવા મળે છે ખબર અનુસાર હાલના સમયમાં હિમેશની કુલ સંપત્તિ 80 કરોડ આસપાસ છે.