લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પોતાની આગવી મનોરંજન શૈલી પારિવારિક અને સાંપ્રદાયિકતા સાથે દેશ પ્રત્યેની ચાહ અને વિવિધ તહેવારોની સોસાયટીમાં એકતાથી કરવામાં આવતી ઉજવણી સાથે ની કોમેડી થી દેશભરમાં લોકોની બધાજ ટીવી શોમાંથી પહેલી પસંદ આ શો ધરાવે છે દર્શકો આ શોના દરેક અપડેટને જાણવા ખૂબ આતુર રહે છે.
શોના પાત્રો માં ગોલ્ડન ક્રો એવોર્ડ વિજેતા પત્રકાર પોપટલાલ ને લીધે સોસાયટીના લોકો ખૂબ ચિંતામાં રહે છેકે પોપટલાલ ના લગ્ન ક્યારે થશે અને પોપટલાલ પણ મેરેજ બ્યુરો માં પણ સમય સર પોતાની ફિ ભરતા રહે છેકે ક્યારે પોતાની જીવનસાથી આવે અને ક્યારે સેજ ને સજાવી ને મનના ઓરતા પુરા કરે પરંતુ એમની આતુરતા નો અંત આવી ગયો છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં પોપટલાલ સાથે લગ્ન તોડી ને જનારી પ્રતિક્ષા ફરી પોપટલાલ ની જીદંગી માં આવશે અને લગ્ન કરશે એવી મિડીયા સુત્રોથી જાણવા મળ્યું છે અને પોપટલાલ નું પાત્ર ભજવતા શ્યામ પાઠકે પણ પોતાના લાઈવ દરમિયાન એમના લગ્ન શોમાં થાસે એવું જણાવ્યું હતું.
વધુ વાંચો:તારક મહેતા સિરિયલના બાપુજીની પત્ની છે ખુબ હોટ અને સુંદર, સુંદરતા જોઈને તમે પણ પીગળી જશો…
શો મેકર આસીત મોદી પણ દર્સકો ને લોભાવવા શોની કહાનીમાં નવું પાત્ર લાવવા માંગેછે તો દર્શકો પણ વારંવાર ટુટતા પોપટલાલ ના લગ્ન થી કંટાળી ગયા છે તાજેતરમાં પોપટલાલ ના જીવનમા આવનાર પ્રતિક્ષા નું પાત્ર ભજવનાર યુવતીનું નામ ખુશ્બુ પટેલ છે.
અને તે ગુજરાતી છે ખુશ્બુ પટેલ ઈન્સ્ટ્રાગ્રામ પર ખુબ જ લોકપ્રિયતા ધરાવેછે આ લોકપ્રિયતા અને એના સારા અભિનય ના પગલે તેને તારક મહેતા શો માં સ્થાન મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તે આ પહેલા એક એપિસોડ મા દેખાઈ હતી પણ તે ને ફરી આસીત મોદીએ સાઈન કરી છે.
આને ખુશ્બુ પટેલ આ શોમાં પોપટલાલ ની પત્ની ના કેરેક્ટર માં હવે શોમાં અભિનય કરતી જોવા મળશે એવી ફાઈનલી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેંટ કરીને જણાવવા વિનંતી અને અમારી પોસ્ટ પસંદ આવી હોય તો શર કરવા વિનંતી.