બિગ બોસ રિયાલિટી શો લોક અપ હાઉસમાં જોવા મળેલા ક્યુટ દેખાતા અબ્દુ રોજીકે થોડા જ સમયમાં ખુબ જ લોકપ્રિયતા મેળવી છે અબ્દુ અઢાર વર્ષના છે પરંતુ એક બીમારીના કારણે એમના શરીરનો વિકાસ અટકી ગયો છે અને તે ત્રણ ફૂટના જ દેખાય છે.
તે ખૂબ જ ફેમસ થયા છે પરંતુ આમ આદમી કરતાં પણ વધારે એમનું સ્ટ્રગલ રહ્યું છે તજાગીસ્થાન થી આવેલા અબ્દુ આજે સમગ્ર વિશ્વમાં ફેમસ થયા તેઓ સિગંર રેપર બોક્સર બ્લોગર ઓલ ઈન વન ઓલરાઉન્ડર રહ્યા છે અબ્દુલ નો જન્મ 3 સપ્ટેમ્બર 2003મા તકજાગીસ્થાન માં એક મધ્યમવર્ગીય પરીવારમા થયો હતો.
માત્ર 4 વર્ષ ની ઉંમરે તેઓ એક રીકેસ્ટ નામની બિમારી થઈ જેના કારણે એની હાઈટ વધી શકી નહીં પોતાની ગરીબી ના સમયે તેઓ આ બીમારીનો ઈલાજ ના કરાવી શક્યા થતાં અબ્દુ ના પિતા એક માળી નું કામ કરતા હતા અબ્દુલ નાનપણમાં થી જ ગીતો સાભંડવાનો આને ગાવાનો શોખ ધરાવતો હતો.
વધુ વાંચો:26 મી વાર સર્જરી કરાવીને આ યુવતીએ દુનિયાના સૌથી મોટા હોઠ બનાવ્યા, સુંદર દેખાવા માટે હોઠ પાછળ કર્યો લાખોનો ખર્ચો…
જે આગળ જતા પોતાના ગામમાં જઈને લોકોને સંભળાવવા લાગ્યો પોતાની ઓછી હાઈટ અને તાકાત બનાવીને તેને જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો એમને એક સોગં ગાવાનો અવસર મળ્યો છે સોગં તજાગીસ્થાન ભાષામાં હતું ઓ દીલી જોર તે સોગં ખુબ જ હીટ થયું અને રાતોરાત એ સ્ટાર બની ગયા એમની એક યુટ્યુબ ચેનલ પણ છે અવલોડ મિડીયા કરીને જેમાં પાચં લાખથી વધુ સસક્રાઈબર છે.
તેઓ ભારતમાં ઈતના સોના અજીત સીંગ નું સોગં ગાઈને ફેમસ થયા આજે બિગબોસ રીયાલીટી શોમાં અબ્દુ ધમાલ મચાવી રહ્યા છે આને લોકો પણ એને ખુબ પસંદ કરે છે તેઓએ પોતાના સર્ઘષમય જીવન દરમીયાન અનેક તકલીફોનો સામનો કર્યો અને આગવી સફળતા પ્રાપ્ત કરી આજે વિશ્ર્વભર માં અબ્દુ ફેમસ બન્યો છે.