લાંબા સમયનાં અંતરાલ બાદ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે હજુ રાજ્યમાં 18 અને 19 સપ્ટેમ્બરે ભારે થી અતિ ભારે વરસાદ રહેશે. મહીસાગર, અરવલ્લી, લુણાવાડા, પંચમહાલમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે જ્યારે ભરૂચ, નર્મદા, નવસારી, ડાંગ સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ વરસશે.
મહીસાગર, અરવલ્લી, લુણાવાડા, પંચમહાલમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે જ્યારે ભરૂચ, નર્મદા, નવસારી, ડાંગ સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ વરસશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદ ચાલુ રહેશે અમદાવાદ, વલસાડ, દાહોદમાં જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેશે ગાજવીજ સાથે અનેક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, દમણમાં અતિભારે વરસાદની આગાહી અંબાલાલે કરી છે.
વધુ વાંચો:ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી ધ્રુજાવી દેતી આગાહી, વાવાઝોડા સાથે પવનનો પણ સૂસવાટો…
આ સિવાય વડોદરા અને સુરતમાં પણ ભારે વરસાદની આગાહી તેમના દ્વારા કરાઈ છે. ઉતર ગુજરાતના પાટણ, ખેડા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસના વરસાદ બાદ અન્ય સિસ્ટમ સક્રિય થતાં સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાજ્યમાં વરસાદ વરસશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.