ગુજરાતમાં કુદરતે શું ધાર્યું છે એ જ સમજાતું નથી દિવસેને દિવસે હાર્ટએટેકના કેસો સામે આવે છે ગમે તેવા સમયે ગમે તેવી જગ્યા એ લોકો ઢળી પડતાં હોય છે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે.
ગઈકાલે રાજકોટમાં હાર્ટ એટેકના કારણે એક દિવસમાં 3 વ્યક્તિના અવસાન થયા હતા હતું હાલમાં વધુ એક એવો બનાવ સામે આવ્યો છે જૂનાગઢમાં દાંડીયારાસ રમતા 24 વર્ષીય યુવાનનું કરૂણ અવસાન થયું છે વાત એમ છે કે નવરાત્રિની પ્રેક્ટિસ દરમ્યાન યુવાન એકાએક જમીન પર ઢળી પડ્યો હતો. મળતી માહિતી મુજબ આ યુવકનું નામ ચિરાગ પરમાર છે.
જમીન પર ઢળી પડતાં યુવાનને તરત જ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો પરંતુ હોસ્પિટલ પહોંચે એ પહેલા જ ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો ચિરાગ પરમારનું અવસાન થતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
વધુ વાંચો:મુંબઈના ‘લાલબાગના રાજા’ની દાન પેટી ખુલી, પહેલા જ દિવસનો આંકડો સાંભણી બોલી ઊઠશો ‘ગણપતિ બાપ્પા મોર્યા’….
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.