હાલ રાજ્યમાં વરસાદ બંધ થઈ ગયો છે પણ હવે જાણવા મળ્યું છે કે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ આવવાનું હતું જેમ પહેલા બીપોરજોય નામનુ વાવાઝોડુ આવ્યું હતું તેવી જ રીતે હવે બીજું વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે એવું જાણવા મળ્યું છે.
ગુજરાતમાં ચાલી રહેલા નવરાત્રિના માહોલમાં વરસાદ નહિ આવે કારણ કે, આગામી પાંચ દિવસોમાં વરસાદની કોઈ જ શક્યતા નથી ખેલૈયાઓને વરસાદનો જે ડર હતો તે હવે નથી રહ્યો. કારણ કે, હવામાન વિભાગના લેટેસ્ટ આગાહી અનુસાર આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે. પરંતું આ સાથે જ ગુજરાત પર એક વાવાઝોડાનો ખતરો આવી રહ્યો છે.
હાલ તો આ વાવાઝોડાનું નામ ‘તેજ’ હોવાનું સામે આવી રહ્યું છે. IMDની આગાહી અનુસાર આ લો પ્રેશર 21 ઓકટોબર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઇ શકે છે ઓકટોબરથી ડિસેમ્બર મહિના સુધીનો સમય વાવાઝોડા માટે અત્યંત અનુકૂળ સમય છે.
વધુ વાંચો:લગ્ન બાદ પણ સલમાન ખાનની બાહોમાં જોવા મળી કેટરિના કૈફ, વિડીયો થયો વાયરલ…
જો તેજ વાવાઝોડું ઊભું થાય તો 60 કિમી પ્રતિ કલાકની આસપાસ ઝડપે પવન ફૂંકાઈ શકે છે મુંબઈ, ગોવા, પૂણે સહિત દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેજ વાવાઝોડાનો વિસ્તાર સમુદ્ર તળ પર 3.1 કિમી સુધી ફેલાયેલો છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.