રાજ્યમાં હાલમાં પડેલ કમોસમી વરસાદના ઝાપટાંથી અનેક વિસ્તારોમાં નુકસાન પણ પહોંચ્યું હતું આ તરફ હવે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે અંબાલાલ પટેલ બાદ બીજા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે.
જોકે પરેશ ગોસ્વામીએ કહ્યું કે આ માવઠું તાજેતરમાં આવેલ કમોસમી વરસાદની તીવ્રતા વાળું નહીં હોય હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ફરી એકવાર રાજ્યમાં માવઠાની આગાહી કરી છે.
રાજ્યમાં ફરી એકવાર અચાનક વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, 1 થી 5 ડિસેમ્બર ગુજરાતના હવામાનમાં પલટો આવશે. 1 ડિસેમ્બરે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.
વધુ વાંચો:વિરાટ કોહલીએ અચાનક લીધો મોટો ફેંસલો, આ ફોર્મેટમાંથી લીધો બ્રેક, સામે આવ્યું મોટું કારણ…
આ સાથે તેમણે કહ્યું કે, 2, 3, 4 ડિસેમ્બર છુટાછવાયા વરસાદી ઝાંપટા પણ આવશે આ સાથે પરેશ ગોસ્વામીએ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.