જૂનાગઢનું નામ સાંભળીયે એટલે પહેલાજ ગિરનાર પર્વતની વાત થાય તમારામાં થી ગણા લોકો ગિરનારની ટોચ પર જઈને ભગવાન દત્તાત્રેયના દર્શન પણ કાર્ય હશે પણ જાણો છો કે આ ૯૯૯૯ પગથિયાં કોને બનાવ્યા અને ૯૯૯૯ કેમ બનાવ્યા નથી જાણતા તો નીચે અમે વિતૃત માહિતી આપી છે પુરી જરૂર વાંચજો.
આ વાત છે સદીયો પહેલાની જયારે ઉદયન મંત્રી ગુજરાતને વિજય બનાવીને રણછાવણીમાં પોઢ્યા હતા કારણકે યુદ્ધ કરવાના કારણે તેમનું શરીર પાર ગણા ગાવ આવ્યા હતા અને શરીર ગણું બધું જખ્મી થઇ ગયું હતું.યુદ્ધમાંથી વિજય બનીને પાછા આવતી વખતે જ તેઓ મૃત્યુ પામ્યા હતા આ સમય દરમિયાન તેણે પોતાના પુત્રને એક પત્ર લખી મોકલાવ્યો હતો.
જ્યારે તેના પુત્રએ આ સંદેશ વાંચ્યો તતો તેમાં જણાવવામાં આવ્યું હતું કે મારી ઈચ્છા એ છે કે શેત્રુંજય પર યુગાદિદેવ મંદિરનું હું નવસર્જન કરૂ અને ગિરનાર તીર્થ પર હું શ્રદ્ધાળુઓ માટે પગથિયાં બનવું. પિતાનો આ સંદેશ વાંચીને તેના પુત્રએ તરતજ શેત્રુંજય પર યુગાદિદેવનું મંદિરની સ્થાપના કરી. પરંતુ હવે ગિરનાર તીર્થ પર પગથિયાં બનાવવાનું જ બાકી હતું.
જયારે તેના દીકરા બેહદ મંત્રીએ આ પર્વત જોયો તો તેને એ ના સમજાયું કે આના પાર જવા માટે રસ્તો કઈ રીતે બનાવું તેને તો એ પણ સમજાયું ના હતું કે રસ્તો પસાર ક્યાંથી થશે.ત્યાર બાદ તેને એકદમ માં અંબાની યાદ આવી ગયી કે જે ગિરનારની રક્ષા કરે છે, તરતજ નીચે બેસી ગયો અને મનોમન પ્રાર્થના કરવા લાગ્યો કે એ માં મને કોઈ રસ્તો બતાવો આ રસ્તો બનાવાવા માટે જેથી હું મારા પિતાની આખરી ઈચ્છા પુરી કરી દવ.
વધુ વાંચો:ગદર 2 ના રિલીઝ પહેલા અમીષા પટેલે ડાયરેક્ટર પર લગાવ્યો આરોપ, કહ્યુ- ફી નથી મળી, ફૂડનું બિલ ન આપ્યું…
તેનેતો ઉપવાસ કરવાના પણ ચાલુ કાર્ય ૨ દિવસ પસાર થયા બાદ પણ કોઈ સોલ્યૂશન ના માંડ્યું પણ તીજા દિવસે માં પોતે પ્રગટ થયા અને તેને જણાવ્યું કે હું જે રસ્તે અક્ષત વેરતી જાઉં તે રસ્તે તું આ પગથિયાં બનાવજે જેથી આ પગથિયાં ક્યારેય કોઈને નુકસાન પહોંચાડી શકશે નહિ. માતાના દર્શન કરી અને અને તેમની આવી વાતે તો આખા વાતાવરણની અંદર આનંદની લહેર ઝૂમવા લાગી.
આમ માતા અંબિકા ગીરનારના મુશ્કેલથી ભરેલા રસ્તાઓ વચ્ચે ચોખા કરતા ગયા અને તે જ રસ્તે મંત્રીએ પગથિયા ના ટીકા પાડતા ગયા આટલું કર્યા બાદ તે ઘણો જ પ્રસન્ન થયો અને આવી રીતે તે સમયે 63 લાખના ખર્ચે ગિરનારના પગથિયા બનાવાયા તમે ગયા હશો તો જાણતા હશો કે આટલા બધા પગથિયા ચડવા બહુ મુશ્કેલ છે તો પછી એને બનાવવા પડ્યા હશે ત્યારે કેટલી મુશ્કેલી આવી હશે?
તમને જણાવી દઈએ કે આપણે માત્ર ને માત્ર આવા મહાન માનવા મંત્રીના કારણે જ ગિરનારની જાત્રા આટલી સહેલાઈથી કરતા હોઈએ છીએ,આ માણસને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા જોઈએ કે જેણે આવા મહાન માતાના આશીર્વાદથી ગિરનારના પગથિયા તૈયાર કરી આપ્યા.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.