હાલ રાજ્યમાં રુવાંટા ઊભા કરી નાખે એવી ઠંડી પડી રહી છે હવે ચોંકાવનારી આગાહી આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે તેમના કહેવા મુજબ જણાવ્યાં મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. અંબાલાલે આ સાથે હવે ફેબ્રુઆરી મહિનામાં સહન ન થઈ શકે એવી ઠંડીની આગાહી કરી છે.
દેશમાં ભરશિયાળે મોસમનો મિજાજ બદલાયો છે જોકે, આ વચ્ચે ફેબ્રુઆરીમાં કાતિલ ઠંડી પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આજથી લઈને 7 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતમાં મજબૂત ઠંડી પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં વધારો થશે.
ગુજરાતમાં ફેબ્રુઆરીમાં કાતિલ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે આ સાથે છુટોછવાયો વરસાદ પણ પડી શકે છે આગાહીકાર અંબાલાલ પટેલે આ શક્યતા વ્યક્ત કરી છે 7 ફેબ્રુઆરી પછી ખૂબ જ ઠંડી પડી શકે છે.
વધુ વાંચો:ગુજરાતીઓ….ગાભા કાઢી નાખે એવી ઠંડી માટે તૈયાર રહેજો, અંબાલાલ પટેલની ભૂક્કા કાઢી નાખે એવી આગાહી…
પશ્ચિમી વિક્ષેપની અસરથી ઠંડી પડશે. જ્યારે માર્ચ મહિનામાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે સાથે જ તેમણે આગાહી કરતા કહ્યું કે, 5 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં હવામાન પલટાશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.