હાલ રાજ્યમાં રુવાંટા ઊભા કરી નાખે એવી ઠંડી પડી રહી છે દિવસે ગરમી રાત્રે ઠંડી અને ઠંડીમાં ગરમી, ગરમીમાં વરસાદ હવે વળી પાછી ચોંકાવનારી આગાહી આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે તેમના કહેવા મુજબ જણાવ્યાં મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે.
અંબાલાલે આ સાથે હવે બીજા ફેબ્રુઆરી મહિનામાં ગાભા કાઢી નાખે તેવી ઠંડી અને માવઠાની પણ આગાહી કરી છે આગળ વાંચો. અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા છે.
આથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી. તેમણે એમ પણ ક્હ્યું કે ફેબ્રુઆરીમાં જે ઠંડી પડશે તે ભૂક્કા કાઢે તેવી હશે.
વધુ વાંચો:ફેમસ સિંગર રાહત ફતેહ અલી ખાને નોકરને ચપ્પલથી ઢોરમાર માર્યો, લોકો થયા ગુસ્સે, વિડીયો થયો વાયરલ…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.