ક્રિકેટની સૌથી મોટી લીગ IPL- 2024 22 માર્ચથી શરૂ થવા જઈ રહ્યું છે, જેનું શેડ્યૂલ 22 ફેબ્રુઆરીએ જાહેર થઈ ગયું છે IPL 2024ના શેડ્યૂલ વચ્ચે ગુજરાત ટાઇટન્સ ટીમને મોટો ફટકો પડ્યો છે.
ગુજરાત ટાઇટન્સનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી IPL 2024માંથી બહાર થઈ ગયો છે. મોહમ્મદ શમીને ડાબા પગની ઘૂંટીની ઈજાને કારણે IPL 2024માંથી બહાર થવું પડ્યું છે વાસ્તવમાં, ગુજરાત ટાઇટન્સનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આવતા મહિને યોજાનારી IPL 2024માંથી બહાર છે. હવે ઢીંચણનો ઈલાજ કરાવવો પડશે.
ફોટો ક્રેડિટ:ગૂગલ
મોહમ્મદ શમી ડાબા પગની ઘૂંટીની ઈજાને કારણે IPL 2024માંથી બહાર થઈ ગયો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા બીસીસીઆઈના એક સૂત્રએ આ જાણકારી આપી. જોકે, ગુજરાત ટાઇટન્સે હાલમાં કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
વધુ વાંચો:એવોર્ડ ફંક્શનમાં કરીના કપૂરે એક્સ બોયફ્રેન્ડ શાહિદ કપૂરને કર્યો ઈગ્નોર, પણ તે જોતોજ રહી ગયો, વિડીયો વાયરલ…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.