ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં હાર્ટએટેકના કેસ સતત વધી રહ્યા છે રોજ એક-બે કેસ બને છે. ચિંતાની વાત એ છે કે હવે યુવા વયના લોકોને હાર્ટએટેક આવી રહ્યો છે ફરતા, ખાતા, ઊંઘતા, રમતા જેવા વગેરે કાર્યોમાં ક્યારે હાર્ટએટેકનો હુમલો આવે એનું નક્કી રહેતું નથી.
ગુજરાતમાં છેલ્લા અઠવાડિયામાં 10 જેવા હાર્ટએટેકના બનાવો સામે આવ્યા છે હવે તો નાના બાળકોને પણ હૃ!દય રોગના હુમલા આવી રહ્યાં છે ત્યારે હાલ મુંબઈમાં અભ્યાસ કરતા જામનગરના માત્ર 13 વર્ષના કિશોરનું હા!ર્ટ એટેકથી અવસાન થયું હોવાનું સામે આવ્યું છે વાત એમ છે કે કિશોરને યોગા કરતા સમયે હાર્ટ એટેક આવ્યો હતો અને પળવારમાં જ તેનો જીવ ચાલ્યો ગયો હતો.
વાત એમ છે કે મૂળ જામનગરનો કિશોર મુંબઈમાં અભ્યાસ કરતો હતો. ઓમ ગઢેચા નામનો યોગા કરી રહ્યો હતો તે જ સમયે તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને પળવારમાં તેનો જીવ ગયો હતો આમ ઓમ ગઢેચા નામના 13 વર્ષીય કિશોરના મોતથી પરિવારમાં વાદળું તૂટ્યાની સ્થિતિ સર્જાઇ છે.
વધુ વાંચો:ઓળખ્યા કોણ! આઈસ્ક્રીમ ખાતું આ ક્યૂટ બાળક આજે છે દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ, શું તમે નામ જાણો છો…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.