હાલ સુપરસ્ટાર સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર થયેલા ફાયરિંગથી ખળભળાટ મચી ગયો હતો. એવું માનવામાં આવે છે કે આ મામલો ગંભીર નથી, કોઈએ આ ફાયરિંગ માત્ર પબ્લિસિટી માટે કર્યું છે જ્યારે હવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે.
જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર ઘટના પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ છે મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે જે અનમોલ બિશ્નોઈના એકાઉન્ટ પરથી બનાવવામાં આવ્યું છે, તે અમેરિકામાં રહે છે.
તે લોરેન્સ બિશ્નોઈનો ભાઈ છે અને તેણે આ પોસ્ટમાં લખ્યું છે કે સલમાન ખાન, અમે તમને ટ્રેલર બતાવવા માટે આ કર્યું છે. જેથી તમે સમજી શકો, આ પહેલી અને છેલ્લી ચેતવણી છે કે, અમે દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલના નામે બે કૂતરા ઉછેર્યા છે.
આ પણ વાંચો:આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નના બે વર્ષ થયા પૂરા, જુઓ લગ્નની એનિવર્સરીની તસવીરો…
તમે ભગવાન માની લીધું છે, મને હૈ જય શ્રી રામ જય ભારત બોલવાની આદત નથી અને આ પોસ્ટ પછી ગોલ્ડી બ્રાર, રોહિત ગોદરા અને કલા જાથાના નામ લખ્યા છે કે આ કામ એ જ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું છે જે છેલ્લા ઘણા સમયથી સલમાન ખાનના જીવન માટે ભૂખ્યા છે જેના કારણે સલમાન ખાનને 24*7 સુરક્ષા હેઠળ જીવવું પડે છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.