દોસ્તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી હાર્ટએટેકના ઍક પછી એક કેસો સામે આવી રહ્યા છે આજે ફરી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે કે જીવન જ્યોત એપાર્ટમેન્ટમાં રહેતો 21 વર્ષનો આયુષ ગાંધી ગાંધીનગર ખાતે આઈટી ફિલ્ડમાં અભ્યાસ કરતો હતો.
આજે રોજ ગાંધીનગર ખાતે આયુષને હાર્ટ એટેક આવ્યો હતો હૃદય રોગનો હુમલો આવતા આયુષ ગાંધીનું દુઃખદ અવસાન થયું હતું. આ અંગેની જાણ મિત્રો દ્વારા આયુષના પરિવારને કરવામાં આવતા પરિવાર આઘાતમાં મુકાઈ ગયો છે અને રડી રહ્યો છે.
હાર્ટ એટેક આવવાના મુખ્ય કારણો નિષ્ણાંતો ના કહેવા પ્રમાણે, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, લોહીની અંદર ચરબી અને કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ, વારસાગત બીમારી અને ધુ1મ્રપાન તેમજ પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
વધુ વાંચો:દિશા પટાણી નહીં, આ છે ટાઈગર શ્રોફની નવી ગર્લફ્રેન્ડ ! હાલમાં ફોટા થયા વાયરલ, જુઓ…
જ્યારે યુવાનોને હાર્ટ એટેક આવવા પાછળના કારણોમાં જણાવ્યું હતું કે, યુવાનોમાં તનાવનું પ્રમાણ તેમજ ભણતરનું સ્પર્ધાત્મક વાતાવરણ ખૂબ જ વધી ગયુ છે જે હાર્ટ ઍટેકનો મુખ્ય કારણ છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.