હે ભગવાન! આવો દિવસ કોઈને ના દેખાડતો, અંકલેશ્વરમાં માત્ર 10 વર્ષની બાળકીનું હદય બંધ પડ્યું, પરિવારમાં સન્નાટો…
લોકડાઉન બાદ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં હાર્ટએટેકના કેસ સતત વધી રહ્યા છે રોજ એક બે કેસ બને છે. ચિંતાની વાત એ છે કે હવે યુવા વયના લોકોને હાર્ટએટેક આવી રહ્યો છે અને હવે તો નાના નાના બાળકોને પણ આવું થતું હોય છે. હાલમાં જ અંકલેશ્વરમાંથી એક દુખદ બનાવ સામે આવ્યો છે જ્યાં વાત જાણતા […]
Continue Reading