કુદરતે આ શું ધાર્યું છે હાલ ગુજરાતમાં રોજ રોજ હાર્ટએટેકના બનાવ બની રહ્યા છે ખાસ કરીને જુવાનીયાઓ હાર્ટએટેકથી અવસાન પામી રહ્યા છે. રમતાં-રમતાં ખાતા-ખાતા ઊભા-બેસતા, હરતા ફરતા ક્યારે જીવ જતો રહે એજ ખબર હોતી નથી.
હાલમાં જ આવી એક ઘટના રાજ્કોટમાંથી સામે આવી છે વાત એમ છે કે રાજકોટ શહેરના કારખાનામાં કામ કરતાં 24 વર્ષીય યુવક મુકેશને હાર્ટએટેક આવ્યો હતો. મુકેશ ઘરેથી કામ કરવા કારખાના પર નીકળ્યો હતો.
કારખાનામાં પહોંચ્યા બાદ મુકેશ કામ કરી રહ્યો હતો એ વખતે અચાનક કુદરતનું કરવું એવું કે તે કામ કાર કરતાં અચાનક ઢળી પડ્યો આવું થતાં તરત જ આજુબાજુમાં કામ કરી રહેલા લોકો તાત્કાલીક દોડી આવ્યા હતા અને મુકેશને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.
જે બાદ હોસ્પિટલનાં ર્ડાક્ટર દ્વારા મુકેશને તપાસતા તેનું અવસાન થયું હોવાનું જણાવ્યું હતું જે બાદ મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પીએમ બાદ સિવિલનાં તબીબોએ જણાવ્યું હતું કે યુવકનું અવસાન હ્રદય રોગનો હુમલો આવ્યા બાદ થયું હતું.
વધુ વાંચો:રાટ કોહલી બાદ કેપ્ટન રોહિત શર્મા એ રચ્યો ઈતિહાસ, આવું કરનાર ભારતના છઠ્ઠા દિગ્ગજ ખેલાડી બન્યા…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.