11 Gujaratis who were going to visit Mathura died in a road accident

ગોજારો અકસ્માત!! મથુરા દર્શન કરવા જઈ રહેલા 11 ગુજરાતીઓના અવસાન, બેકાબૂ બનેલા ટ્રકે કર્યો આવો કાંડ…

Breaking News

અકસ્માતના બનાવ હવે સામાન્ય થઈ ગયા છે રોજ બરોજ કાર કે બાઈક અકસ્માતમાં હજારો લોકો પોતાનો જ ગુમાવે છે હાલમાં જ એક ગોજારો અકસ્માત રાજસ્થાનમાંથી સામે આવ્યો છે ટેન્કર અને બસ વચ્ચે ગોજારો અકસ્માત સર્જ્યો છે.

તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં ભરતપુર પાસે માર્ગ અકસ્માતમાં 11 ગુજરાતના લોકોના કમકમાટીભર્યા નિધન થયા છે આ ઘટનાની માહિતી મળ્યા જાણવા મળ્યું છે કે ભાવનગરથી ગુજરાતી શ્રદ્ધાળુઓ મથુરા જઈ રહ્યા હતા.

આ મૃતકોમાં 6 મહિલા અને 5 પુરૂષ હતા ભાવનગરની પ્રાઇવેટ બસ મથુરા પ્રવાસ માટે નીકળી હતી જયપુર આગ્રા નેશનલ હાઈવે પર બસ ખરાબ થઈ ગઈ હતી જેથી ડ્રાઈવરે બસ ઉભી કરી હતી અને તેને રિપેર કરતાં હતા.

ત્યારે જ પાછળથી આવેલ એક ટ્રકે બસને ટક્કર મારી હતી આ બનાવ સવારે 5 વાગ્યા જેવો સર્જાયો હતો આવી ઘટના બનતા મુસાફરો બસમાંથી નીચે ઉતર્યા હતા ત્યારે ટ્રકે તેમને ટક્કર મારી અને બાજુમાં ઉભેલા લોકો પર ટ્રક ચડાવી નાખ્યો હતો.

વધુ વાંચો:અમીષા પટેલ ઉર્ફે ‘સકિના’ એ ગદર 3માં કામ કરવાની ના પાડી, કારણ જાણીને તમે પણ ચોંકી જશો…

આ દરમિયાન બીજા વાહનોના ચાલકોએ રસ્તા પર મૃત પડેલાં લોકોને પડેલા જોતા પોલીસને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી. આ ઘટનામાં 11 ગુજરાતના લોકોના કમકમાટીભર્યા નિધન થયા છે જ્યારે બીજા 12 લોકો ઇજાગ્રસ્ત છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *