ગુજરાતીઓ ખાવનાં કેટલા શોખીન છે એ વાત કોઈથી છુપી નથી ગુજરાતીઓ હોય કે વિદેશી કોઈપણ નવી જગ્યાએ ફરવા જાય એટલે સ્વાભાવિક જ સૌથી પહેલા ખાવાની વસ્તુ શોધવા લાગતો હોય છે શું તમે અમદાવાદના છો તમે ખાવાના શોખીન છો.
જો હા તો એકવાર અમદાવાદના પંચવટી માં આવેલ મહાવીર છોલે કુલચા જરૂર ટેસ્ટ કરજો તમને થશે કે ત્યાંના કૂલચા અને છોલેમાં એવી તો શું ખાસિયત છે તો જણાવી દઇએ કે તેની કિંમત માત્ર ૬૦ રૂપિયા છે અહીંના છોલેમા બટર નાખવામાં નથી આવતું અહી ગ્રેવી બનાવવા ઘરે બનાવેલ મસાલા નો ઉપયોગ થાય છે.
વધુ વાંચો:ગાંધીનગરમાં આ જગ્યાએ મળે છે સ્વાદિષ્ટ પાવભાજી ! એકવાર મુલાકાત જરૂર લેજો, આંગળિયો ચાટી જશો…
માત્ર 26 વર્ષની ઉંમરના યુવક દ્વારા ચલાવવામાં આવતી લારી પર એટલી ભીડ જોવા મળે છે કે માત્ર ૨કલાકમાં જ ૫૦૦ ગ્રાહક આવે છે અને અડધો માલ પૂરો થઈ જતો હોય છે.
જો કે મહાવીર છોલે ફૂલચા પાછલા ૧૦ વર્ષથી એક જ જગ્યા પર છે આ છોલે કુલાચા સાથે તમને છાસ પણ મળે છે જેમાં દિલ્હીની છાસ જેવો સ્વાદ હોય છે માત્ર ૬૦ રૂપિયામાં તમને ૨ કુલચા અને ફૂલ ડીશ છોલે મળે છે જેમાં ઉપરથી ધાણા નાખી વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.